gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૮થી ૩૦ એપ્રિલ-૨૫
સુધી એડવાન્સ ટેકસ રિબેટ યોજના અમલમાં મુકાશે. આ યોજના હેઠળ એડવાન્સ ટેકસ ભરનારા
કરદાતાઓને ૧૨થી ૧૫ ટકા સુધીનુ રિબેટ આપવામાં આવશે.ગત વર્ષે એડવાન્સ ટેકસ રિબેટ
યોજના અંતર્ગત તંત્રને રુપિયા ૭૭૬.૮૪ કરોડની આવક થઈ હતી.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત એડવાન્સ ટેકસ રિબેટ
યોજનાને લઈ મંજુરી અપાઈ હતી.વર્ષ-૨૦૨૫-૨૬નો એડવાન્સ ટેકસ ભરનારા કરદાતાઓને ૧૨ ટકા રિબેટ
અપાશે.ઓનલાઈન ટેકસ ભરનારા કરદાતાઓને એક ટકો વધુ રિબેટ સાથે કુલ ૧૩ ટકા રિબેટ અપાશે.વર્ષ-૨૦૨૫-૨૬
પહેલાં  સળંગ ત્રણ વર્ષથી ઓનલાઈન ટેકસ ભરનારા
કરદાતાઓને ૧૨ ટકા ઉપરાંત ઓનલાઈન ટેકસ ભરનારને એક ટકો તથા સતત ત્રણ વર્ષથી એડવાન્સ ટેકસ
ચૂકવનારા કરદાતાને વધુ બે ટકા એમ કુલ મળીને ૧૫ ટકા રિબેટ અપાશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
દેવાંગ દાણીએ કહયુ
,વર્ષ-૨૦૨૪-૨૫ના
વર્ષમાં એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો કુલ ૫.૮૨ લાખથી વધુ કરદાતાઓએ લાભ લીધો હતો.યોજના
દરમિયાન મ્યુનિ.તંત્રને રુપિયા ૭૭૬.૮૪ કરોડની આવક થઈ હતી.યોજના દરમિયાન એડવાન્સ ટેકસ
ભરનારા કરદાતાઓને રુપિયા ૮૦.૭૫ કરોડનું રિબેટ અપાયુ હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

Next Post
ટેરિફથી દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવા ઉદ્યોગોને અપેક્ષા | Industries expect tariffs to have …

ટેરિફથી દેશની નિકાસ પર મર્યાદિત અસર જોવા મળવા ઉદ્યોગોને અપેક્ષા | Industries expect tariffs to have ...

પ.બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી રદ કરતા ચુકાદાને સુપ્રીમની બહાલી | Supreme Court upholds verdict ca…

પ.બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી રદ કરતા ચુકાદાને સુપ્રીમની બહાલી | Supreme Court upholds verdict ca...

ડીસાની ઘટના બાદ ભાવનગરમાં તંત્ર જાગ્યું, તપાસ કરવા આદેશ | After the Deesa incident the system in Bha…

ડીસાની ઘટના બાદ ભાવનગરમાં તંત્ર જાગ્યું, તપાસ કરવા આદેશ | After the Deesa incident the system in Bha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘડીના છઠ્ઠા ભાગમાં કઠિન ઘડીયા કડકડાટ, આશ્ચર્યકારક બુદ્ધિક્ષમતા

3 weeks ago
ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા | Two men caught gambling in Dhrangadhra’s Kolipar…

7 months ago
અટલાદરા અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે બાઇકસવારનું મોત | Biker dies after being hit by dumper near At…

4 months ago
જમીન દલાલીના રૂપિયાના મુદ્દે બ્રોકરની ઓફિસ પર જઈને હુમલો કરી ધમકી આપી | Attacked and Death threatene…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News