gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં મહિલા સુરક્ષાને લઈ સિટી એ. ડિવિઝન મહિલા પોલીસની ‘સી’ ટીમનું સઘન ચેકિંગ | Intensive ch…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં મહિલા સુરક્ષાને લઈ સિટી એ. ડિવિઝન મહિલા પોલીસની ‘સી’ ટીમનું સઘન ચેકિંગ | Intensive ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar SHE Team : જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકની મહિલા વિભાગની “સી ટીમ” દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ રોમિયો તત્વો પર નજર રાખવા તેમજ મહિલાઓ અને યુવતીઓ નિરાંતે અવરજવર કરી શકે તે હેતુથી વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સીટી એ. ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત નવ મહિલા પોલીસ કર્મચારીઓની ‘સી’ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો હોય જાહેર સ્થળોએ લોકોની અવરજવર અને ભીડનું પ્રમાણ વધ્યું છે. તેવા સ્થળોએ કેટલાક રોમિયો તત્વો વાહનો પર બેસીને રોમિયોગીરી કરતા હોય અથવા મહિલાઓ તથા યુવતીઓની છેડતી કે પજવણી કરતા હોય તેવા તત્વોને શોધી કાઢવા અને અટકાવવા માટે ‘સી’ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

આ કામગીરી અંતર્ગત સૌપ્રથમ લાખોટા તળાવની પાળ વિસ્તારમાં સામૂહિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાણીપીણીના જાહેર સ્થળો, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પરિવારો એકત્ર થતા હોય તેવા વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત એસ.ટી. ડેપો, લાલ બંગલા સર્કલ, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ તેની આસપાસના વિસ્તારોમાં પણ મહિલા ‘સી’ ટીમ દ્વારા કડક દેખરેખ રાખી ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તેમજ અસામાજિક અને રોમિયો તત્વોમાં કાયદાનો ભય ઉભો થાય તે હેતુથી આગામી દિવસોમાં પણ આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું જણાવાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના ‘ડેથ ઝોન’માં મોત | two india…

એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના 'ડેથ ઝોન'માં મોત | two india...

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ યથાવત : 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા | Fir…

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ યથાવત : 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા | Fir...

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…

'માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?' સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિ પર શોભાયાત્રા નીકળશે | A procession will be taken out in V…

8 months ago
ફાઉન્ડરને ટી પોસ્ટની ફ્રેન્ચાઈઝીના હક પરત આપવા NCLTનો આદેશ | tea post frenchise controversy

2 months ago
વાવ-થરાદના ડોડગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો, મામાના ઘરે આવેલા ભાણેજોના…

3 months ago
કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News