gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …

G METRO NEWS by G METRO NEWS
September 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ખાસવાડી સ્મશાન રોડ પર રૂ.7.55 લાખની માલમત્તાની ચોરીની ફરિયાદ 110 દિવસ પછી દાખલ | Complaint …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન રોડ પર ચાની લારી ધરાવતા લારી ધારકના મકાનનું તાળું તોડી તેમાંથી રોકડા રૂપિયા 1.25 લાખ રોકડા તથા ઘરેણા મળી કુલ રૂપિયા 7.55 લાખની માલમત્તાની ચોરીનો બનાવ કારેલીબાગ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે 110 દિવસ પછી ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બનાવ પાછળ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં ખાસવાડી સ્મશાન રોડ પર ચાની લારી ધરાવતા ભાવેશ મફત રાણા (રહે. શાંતિ સાગર કોમ્પ્લેક્સ, મામાની પોળ, રાવપુરા)એ કરેલીબાગ પોલીસ મથકે ફરિયાદ લખાવી છે કે, તેઓ ગત તારીખ 5 જૂનના રોજ સવારે 9:00 કલાકે પોતાના ઘરેથી કામ અર્થે ગયા હતા. તેમના પત્ની નિરાલી તથા અન્ય બે બાળકો દીક્ષિતા અને વ્રજ બંને પણ નોકરીએ ગયા હતા. ત્યારે મકાન બંધ હોવાથી એનો લાભ લઇ કોઈ જાણભેદુ તસ્કરે મકાનનું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલી તેમાંથી લાખોની માલમત્તાની ચોરી કરી હતી. અંદાજે સાંજે છ વાગ્યે ભાવેશ રાણા પોતાના ઘરે પરત કર્યા હતા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો જોયો હતો. જેથી ઘરમાં તપાસ કરતા મકાનના છેલ્લા રૂમનું લાકડાનું કબાટ ખુલ્લી હાલતમાં મળી આવ્યું હતું. તેમાંથી રોકડા રૂપિયા 1.25 લાખ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 7.55 લાખની માલમત્તાની ચોરી થઈ હતી. 

સમગ્ર બનાવમાં ભાવેશના ઘરે તેમની પત્નીના મામાનો દીકરો પીન્ટુ અવારનવાર તેમના ઘરે આવતો હતો અને તે તમામ વસ્તુઓથી વાકેફ હતો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે ફરિયાદી પોતે તપાસમાં હોવાના કારણે ફરિયાદ મોડી આપી હોવાનું જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…
GUJARAT

વડોદરામાં વોર્ડ નં.12 ગટર ઉભરાવાની સમસ્યા બે દિવસમાં હલ નહીં થાય તો ધરણાની ચીમકી | Ward No 12 in Vad…

April 6, 2026
ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…
GUJARAT

ઉંડેરાના ખોદી નંખાયેલા બિસ્માર રસ્તાઓ નવા નહીં બનતા પૂજન કરી અનોખો વિરોધ : આંદોલનની ચીમકી | Unique p…

April 6, 2026
અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ah…
GUJARAT

અમદાવાદ: ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે મુસાફર મોતના મુખમાં ધકેલાતા માંડ બચ્યો, RPF જવાનો બન્યા દેવદૂત | Ah…

April 6, 2026
Next Post
2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320ની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | Mumbai Ahmedaba…

2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320ની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન | Mumbai Ahmedaba...

વડોદરાના મંગલ પાંડે રોડ પર તથા વાઘોડિયા રોડના મકાનના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ | Fire due to s…

વડોદરાના મંગલ પાંડે રોડ પર તથા વાઘોડિયા રોડના મકાનના મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ | Fire due to s...

23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે | youth C…

23 લાખના ઇન્વેસ્ટમેન્ટ સામે 82 લાખ બતાવી ઠગાઈ, ઠગે કહ્યું, વોર ચાલે છે એટલે 50% લોસ થયો છે | youth C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદાર પટેલ યુનિવસટીમાં એબીવીપીનો હંગામો : કુલપતિની ચેમ્બરને તાળાબંધી કરી | ABVP riots at Sardar Pate…

સરદાર પટેલ યુનિવસટીમાં એબીવીપીનો હંગામો : કુલપતિની ચેમ્બરને તાળાબંધી કરી | ABVP riots at Sardar Pate…

2 months ago
હાઇવે પર ટ્રકચાલકે ટક્કર મારતા ટેમ્પો પલટી જતા એકનું મોત | One died as tempo overturns after hitting…

હાઇવે પર ટ્રકચાલકે ટક્કર મારતા ટેમ્પો પલટી જતા એકનું મોત | One died as tempo overturns after hitting…

2 weeks ago
આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો | Crime against city Congr…

આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો | Crime against city Congr…

5 months ago
થાનના વેલાળમાં ખરાબામાંથી કોલસાના 10 કૂવા મળી આવ્યા

થાનના વેલાળમાં ખરાબામાંથી કોલસાના 10 કૂવા મળી આવ્યા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News