gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા બાદ ભારત પણ ચીનને આપશે ઝટકો, ડ્રેગનના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો | india set to impose 12 per…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in Business
0 0
0
અમેરિકા બાદ ભારત પણ ચીનને આપશે ઝટકો, ડ્રેગનના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો | india set to impose 12 per…
2
VIEWS
Share on FacebookShare on Twitter

India Temporary Tariff On China: અમેરિકા બાદ ભારત પણ ચીન પર કામચલાઉ ધોરણે ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલો મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીન અને  અન્ય દેશોમાંથી થઈ રહેલી સ્ટીલની સસ્તી આયાત પર કાબુ મેળવવા કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં ચીનમાંથી સ્ટીલની આયાત પર 12 ટકા ટેમ્પરરી ટેરિફ લાદવાની જાહેરાત કરશે. આ ટેરિફ લાગુ કરવાનો ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. જેને સેફગાર્ડ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે.

ભારત વિશ્વનો બીજો ક્રૂડ સ્ટીલ ઉત્પાદક છે. તેમ છતાં ચીન અને અન્ય દેશોમાંથી સ્ટીલ સસ્તુ મળતું હોવાથી ભારતે 2024-25માં  95 લાખ મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલની ચોખ્ખી આયાત નોંધાવી હતી. જે નવ વર્ષની ટોચે છે. દેશની કુલ સ્ટીલ આયાતમાં ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનનું યોગદાન 78 ટકા રહ્યું છે. આયાતમાં વૃદ્ધિના કારણે દેશની નાની અને મધ્યમ સ્ટીલ કંપનીઓ ઉત્પાદન ઘટાડવા તેમજ રોજગારીમાં કાપ મૂકવા મજબૂર બની છે. જેથી કેન્દ્ર સરકારે ચીન પર 200 દિવસ માટે સ્ટીલની આયાત પર 12 ટકા ડ્યુટી લાગુ કરવા નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક

DGTRએ કરી ભલામણ

ગયા વર્ષે ડિસેમ્બરમાં, DGTR એ તપાસ શરૂ કરી હતી કે શું સસ્તા સ્ટીલની આયાત સ્થાનિક કંપનીઓને નુકસાન પહોંચાડી રહી છે. તપાસમાં જાણવા મળ્યું કે વિદેશી સ્ટીલના કારણે સ્થાનિક ઉદ્યોગોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જેથી માર્ચમાં, DGTR એ 12% ટેરિફ લાદવાની ભલામણ કરી હતી. આ ભલામણ હાલ નાણા મંત્રાલયના વિચારણા હેઠળ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, તેનો અમલ ટૂંક સમયમાં થઈ શકે છે.

મોટી સ્ટીલ કંપનીઓને ટેરિફમાંથી રાહત

દેશની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ જેમ કે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ સરકારને સસ્તી આયાત પર નિયંત્રણ લાવવાની સતત માંગ કરી હતી. જો આ ટેરિફ લાદવામાં ન આવે તો સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને ભારે નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી. જેનાથી લાખો લોકોની નોકરીઓ જોખમમાં મુકાવાનો અંદાજ હતો.

અમેરિકા બાદ ભારત પણ ચીનને આપશે ઝટકો, ડ્રેગનના આ ઉદ્યોગને પડશે મોટો ફટકો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re…

સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re...

VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચા…

VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચા...

રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં… કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઇકોર્ટ | High Court Ta…

રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં... કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઇકોર્ટ | High Court Ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસ.જી.હાઈવેને અડીને આવેલા જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજ ઓવરફલોની ગંભીરસમસ્યા | Adjacent …

એસ.જી.હાઈવેને અડીને આવેલા જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજ ઓવરફલોની ગંભીરસમસ્યા | Adjacent …

4 months ago
ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are…

ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ | Food and beverage business owners are…

8 months ago
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ, પાક. સેનાએ તૈનાત કરી ટેન્કો, અફઘાન ચોકીઓ પર હુમલો | pakistan a…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ, પાક. સેનાએ તૈનાત કરી ટેન્કો, અફઘાન ચોકીઓ પર હુમલો | pakistan a…

12 months ago
અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ | We are the protectors of the B…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News