gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ | Ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri News : નવરાત્રિમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેલૈયાઓ અને ગરબા આયોજકો મુંજાયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા ખેલૈયાના રંગમાં ભંગ બની પ્રગટ્યા છે. ભારે વરસાદના કારણે અનેક ગરબા ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ પાણી-પાણી થઈ ગયા છે. જેમાં વલસાડ જિલ્લામાં શનિવારે (27 સપ્ટેમ્બર) ભારે પવન સાથે વરસાદ પડતાં ગરબા આયોજકોના મંડપ અને ડોમને નુક્સાન થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવરાત્રિ આયોજકોને સ્ટ્રકચર સ્ટેબિલિટી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું પુનઃસર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા જણાવામાં આવ્યું છે.

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ 2 - image

ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં 28 સપ્ટેમ્બરના રોજ વલસાડ જિલ્લામાં ગતરોજ ભારે પવન સાથે વરસાદ પડતા વલસાડના તડકેશ્વર મંદિરના મેદાનમાં ગોકુલગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવના ડોમ તથા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને ભારે નુકસાન થવાના કારણે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જિલ્લામાં અન્ય સ્થળોએ પણ ભારે પવન અને વરસાદને કારણે ડોમ તથા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને નુક્સાન થયું છે.

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ 3 - image

આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદ: આવતીકાલે શાળા-આંગણવાડીમાં રજા, મધુબન ડેમમાંથી પાણી છોડાશે, નદી કાંઠાના વિસ્તારોને ઍલર્ટ

જિલ્લા મેજિસ્ટ્રેટે શું કહ્યું?

હવામાન વિભાગ મુજબ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે. જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લાના તમામ નવરાત્રિ ગરબા આયોજકોને જણાવ્યું છે કે, ‘નવરાત્રિ ગરબા આયોજન દરમિયાન કોઈ અકસ્માત અને જાનમાલને નુકસાન ન થાય તે માટે નવરાત્રિ ગરબા પ્રિમાઈસીસના તમામ મંડપ, સ્ટેજ, ડોમ તથા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની પુનઃ ચકાસણી કરવાની રહેશે અને સક્ષમ ઓથોરિટીનું સ્ટ્રકચર સ્ટેબિલિટી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું સર્ટિફિકેટ પુનઃ મેળવ્યા બાદ નવરાત્રિ ગરબાનું આયોજન કરવાનું રહેશે. આમ જો કોઈ ગરબા આયોજક સર્ટિફિકેટ મેળવ્યા વગર ગરબાનું આયોજન કરશે અને કોઈ જાનમાલની નુકસાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે આયોજકની રહેશે.’

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ 4 - image

વલસાડ: ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા…

BIG NEWS: અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું, મોટી દુર્ઘટના ટળી, વીડિયો વા...

કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂનો નશો કરીને ધમાલ કરતો યુવક | A young man was making a ruckus while…

યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂનો નશો કરીને ધમાલ કરતો યુવક | A young man was making a ruckus while...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્થિક સંકડામણના કારણે પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત | Due to financial constraints an adult committed…

આર્થિક સંકડામણના કારણે પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત | Due to financial constraints an adult committed…

2 months ago
ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

6 months ago
કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

10 months ago
છત્તીસગઢ : સુકમામાં CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક નક્સલી ઠાર

છત્તીસગઢ : સુકમામાં CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક નક્સલી ઠાર

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News