gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે ઔડા દ્વારા ફાયર NOC, B.U. વગરના ૧૦૦ એકમોને નોટિસ | Following the fire…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે ઔડા દ્વારા ફાયર NOC, B.U. વગરના ૧૦૦ એકમોને નોટિસ | Following the fire…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે  ઔડા દ્વારા ફાયર NOC, B.U. વગરના ૧૦૦ એકમોને નોટિસ 1 - image      

 અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ,  2025

ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે ઔડા દ્વારા ગેમઝોન, શોપિંગ મોલ,હોસ્પિટલ સહીતના
૧૦૦ એકમોને ફાયર એન.ઓ.સી.તથા બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવી લેવા નોટિસ આપી છે. દસ
દિવસમાં ફાયર એન.ઓ.સી.કે બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવવા કાર્યવાહી કરવામાં નહીં આવે
તો બિલ્ડિંગ સીલ કરવા  સુધીની કાર્યવાહી
કરાશે.એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

ઔડા હસ્તક આવેલા વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં એકમો પાસે
ફાયર એન.ઓ.સી.કે બિલ્ડિંગ યુઝ પરમીશન નહીં હોવાનુ સામે આવ્યુ છે.આધારભૂત
સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ઔડા વિસ્તારોમાં ફાયર એન.ઓ.સી તથા બિલ્ડિંગ યુઝ નહીં
ધરાવતા એકમોને શોધી કાઢવા  ખાસ ઝૂંબેશ કરાઈ
હતી.૫૦થી વધુ લોકો ભેગા થતા હોય તેવા પબ્લિક ગેધરીંગ પ્લેસ અને પેટ્રોલપમ્પ સહીતના
અન્ય એકમોને ઔડા દ્વારા નોટિસ આપવામાં આવી છે. દસ દિવસમાં ફાયર એન.ઓ.સી.કે
બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવવાની કાર્યવાહી નહી કરનારા એકમોને મંજુરી ના મળે ત્યાં
સુધી એકમ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.ઔડા દ્વારા ગેમઝોન ઉપરાંત શૌક્ષણિક એકમો
, ટયુશન કલાસીસ, શોપિંગ મોલ,હોસ્પિટલ, મલ્ટી પ્લેકસ
બેન્કવેટ હોલ સહીતના એકમોને નોટિસ આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Next Post
ચાલુ ગાડીએ રીલ બનાવતી યુવતીનું માથું જ કપાઈ ગયું, રાયપુરમાં ભયંકર માર્ગ અકસ્માત | Chhattisgarh accid…

ચાલુ ગાડીએ રીલ બનાવતી યુવતીનું માથું જ કપાઈ ગયું, રાયપુરમાં ભયંકર માર્ગ અકસ્માત | Chhattisgarh accid...

સાધુ વેશ ધારણ કરી 15 વર્ષથી નાસતો ફરતો બળાત્કારનો આરોપી ઝડપાયો | Rape accused who had been abscondin…

સાધુ વેશ ધારણ કરી 15 વર્ષથી નાસતો ફરતો બળાત્કારનો આરોપી ઝડપાયો | Rape accused who had been abscondin...

ખનીજ ચોરી કરવા બનાવેલો વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રીજ તોડી પડાયો | Illegal bridge over Vatrak river …

ખનીજ ચોરી કરવા બનાવેલો વાત્રક નદી પરનો ગેરકાયદે બ્રીજ તોડી પડાયો | Illegal bridge over Vatrak river ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઈન ગેમિંગ પર સરકારનો મોટો પ્રહાર, એકઝાટકે ગેરકાયદે પ્લેટફોર્મની 357 વેબસાઇટ બ્લૉક

2 years ago
વસ્તડી ગામમાંથી બિનવરાસી કારમાંથી 5.55 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth 5 55 lakhs seized from uncla…

10 months ago
વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p…

1 year ago
અમદાવાદ: પાલડીમાં રસ્તા વચ્ચે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, વીડિયો વાયરલ થયા બાદ કાર્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News