gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરસાદની એન્ટ્રી થતા તમામ મોટા ગરબા કેન્સલ કરાયા | All major Garba celebrations cancelled due to rain

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
વરસાદની એન્ટ્રી થતા તમામ મોટા ગરબા કેન્સલ કરાયા | All major Garba celebrations cancelled due to rain
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે શહેરમાં વરસાદની એન્ટ્રી થતાં
સાંજ સુધીમાં મોટાભાગના ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ ગયા હતા. મોડી સાંજે પણ ધીમી ધારે
વરસાદ ચાલુ રહેતા યુનાઇટેડ વે
, લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા તેમજ વડોદરા
નવરાત્રિ ફેસ્ટીવલ સહિતના તમામ મોટા ગરબા આયોજકોએ આજે રવિવારે ગરબા કેન્સલ કરવામાં
આવ્યાં હોવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે,શહેરમાં નવરાત્રિના તહેવારોમાં ૨૬ મોટા ગરબાનું
આયોજન થયું છે અને તે પૈકીના મોટાભાગના આયોજકોએ ગરબા કેન્સલ કર્યાં હોવાનું
જણાવ્યું હતું. કેટલાક આયોજકોએ જણાવ્યું હતું કે
, વરસાદની
આગાહીને ધ્યાનમાં રાખીને ગઇકાલે રાત્રે ગરબા પુરા થતાં જ ગ્રાઉન્ડ પર પ્લાસ્ટીક
પાથરી દેવામાં આવ્યું હતું. વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાયા નથી પરંતુ
ગ્રાઉન્ડની આસપાસ પાણી ભરાતા વાહન પાર્કિંગમાં તેમજ ગ્રાઉન્ડ પર આવવા જવામાં તલીફ
પડે તેમ હોઇ ગરબા કેન્સલ કરવામાં આવ્યા છે.

વીએનએફના આયોજક મયંક પટેલે જણાવ્યું હતું કે, વરસાદના
કારણે ગ્રાઉન્ડ પર કોઇ પાણી ભરાયા નથી. ગ્રાઉન્ડ પર પ્લાસ્ટીક પાથરી દેવામાં
આવ્યું છે પરંતુ રાત્રે પણ ધીમો વરસાદ ચાલુ રહેતા સલામતીના કારણોસર ગરબા કેન્સલ
કરવામાં આવ્યાં છ
, તો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજકોએ
પણ આજે ગરબા કેન્સલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ે બીજી તરફ
, સમા સાવલી રોડ પર આયોજીત શ્રી નવશક્તિ ગરબાના આયોજકોએ જણાવ્યું હતુ કે,
તેમના ગ્રાઉન્ડ પર પાણી ભરાયા ન હોવાથી ગરબા ચાલુ રખાયા છે. એ જ
રીતે  મા શક્તિ ગરબાના પણ ગરબા ચાલુ રખાયા
હોવાનું જાણવા મળ્યું છે.

વરસાદ ન પડે તો પોળ અને શેરી ગરબા પર ખલૈયાની નજર 

વરસાદના કારણે તમામ મોટા ગરબા આયોજકોએ ગરબા કેન્સલ કરતા
ખેલૈયાઓમાં ભારે નિરાશા ફેલાઇ હતી. જો કે
, રાત્રે વરસાદ ન પડે તો હવે તમામ ખેલૈયાઓ રાત્રે
શેરી ગરબા અને પોળના ગરબામાં ધૂમ મચાવશે. શહેરમાં નાના-મોટા ૭૦૦થી વધુ ગરબાનું
આયોજન કરવામાં આવ્યું હોવાના કારણે હવે આજે તમામ મોટા ગરબામાં જતા ખેલૈયાઓ પોળ અને
શરી ગરબામાં સામેલ થશે તેમ જણાતું હોઇ આજે આ ગરબામાં ભીડ જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:
GUJARAT

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

July 13, 2026
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
Next Post
માર્ગ અને મકાન વિભાગના ૨૧ કા.ઇ.ની બદલી, ૫૧ ના.કા.ઇ.ને પ્રમોશન અપાયા | transfer and pramotion in road…

માર્ગ અને મકાન વિભાગના ૨૧ કા.ઇ.ની બદલી, ૫૧ ના.કા.ઇ.ને પ્રમોશન અપાયા | transfer and pramotion in road...

વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો

વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો

વડોદરાથી તમિલનાડુ ખાતે ટ્રાન્સપોર્ટમાં મોકલેલી કાર ગૂમ કરી દીધી | Car sent for transport from Vadoda…

વડોદરાથી તમિલનાડુ ખાતે ટ્રાન્સપોર્ટમાં મોકલેલી કાર ગૂમ કરી દીધી | Car sent for transport from Vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા 3 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા | 3 absconding accused conv…

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા 3 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા | 3 absconding accused conv…

10 months ago
રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલે…

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલે…

3 weeks ago
અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

4 months ago
હિમાચલમાં મેઘતાંડવ… ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

હિમાચલમાં મેઘતાંડવ… ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News