gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! | INDIA Bloc Plans Big…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in INDIA
0 0
0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ રમશે INDIA ગઠબંધન, ભાજપ-NDAનું ટેન્શન વધશે! | INDIA Bloc Plans Big…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice Presidential Election: દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન 9 સપ્ટેમ્બરે થવાનું છે. આ માટે, શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના ઉમેદવારો પસંદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે ઈન્ડિયા ગઠબંધન આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં બિન-કોંગ્રેસી ઉમેદવાર પસંદ કરવાની તૈયારી કરી રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે, તેનો મુખ્ય હેતુ તમામ વિપક્ષી પક્ષોને એક કરવાનો છે. જેથી ભાજપ વિરોધી મતોને તેમની તરફ વાળી શકાય. જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઓછામાં ઓછા 11 મતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ

વિપક્ષ કેવી રીતે બનાવશે ઉપરાષ્ટ્રપતિનો ઉમેદવાર? 

ગુરૂવારે થયેલી બેઠકમાં સામેલ એક વરિષ્ઠ વિપક્ષ નેતાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા માર્ગેરેટ અલ્વાને વિપક્ષના ઉમેદવાર બનાવવામાં આવે તેવો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘અમે ગત વખતે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ભૂલનું પુનરાવર્તન નહીં કરીએ.’

જણાવી દઈએ કે, તે સમયે સંસદમાં બીજી સૌથી મોટી વિપક્ષ પાર્ટી તૃણમુલ કોંગ્રેસે કોંગ્રેસ ઉમેદવાનું સમર્થન કરવાનો ઈનકાર કરી દીધો હતો. 

આ પણ વાંચોઃ VIDEO : 7 એન્જિન, 354 વેગન, પહેલીવાર 4.5 કિ.મી. લાંબી માલગાડી ‘રુદ્રાસ્ત’ દોડાવાઈ

રાહુલ ગાંધીના આવાસ પર ડિનર પાર્ટી

નોંધનીય છે કે, ગુરૂવારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષી નેતાઓની એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે અને ફારુક અબ્દુલ્લા, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ’બ્રાયન અને સીપીઆઈ(એમ) ના મહાસચિવ એમએ બેબી સહિત 14 વરિષ્ઠ વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

શું ટીએમસી પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે?

અહેવાલો મુજબ, અન્ય એક વિપક્ષી નેતાએ દાવો કર્યો છે કે, ટીએમસીએ આ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પાર્ટી ઉમેદવાર ઉતારવાની અનિચ્છા વ્યક્ત કરી છે. તે જ સમયે, થોડા સમય પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ઈન્ડિયા ગઠબંધન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સામૂહિક નિર્ણય લેશે.

એકજૂટ થઈને ચૂંટણી લડવાની તૈયારીઓ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુરૂવારે રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં, બધા નેતાઓ સંમત થયા હતા કે ઈન્ડિયા ગઠબંધન એક થઈને ચૂંટણી લડે. જો કે, આ સમય દરમિયાન કેટલાક વિપક્ષી નેતાઓએ દલીલ કરી હતી કે, NDA પાસે તેના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને હરાવવા માટે પૂરતી સંખ્યા છે, પરંતુ ઈન્ડિયા ગઠબંધન સરળતાથી ચૂંટણી લડી નહીં શકે અને તેને વૈચારિક આધારે લડવું પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to…

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગેના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા | Accused sentenced to...

શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ | Is former …

શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે સીધા ગૃહમંત્રીને કર્યા સવાલ | Is former ...

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling…

જામજોધપુર ટાઉન અને તાલુકાના મેઘપર ગામમાં જુગારના બે દરોડા : છ મહિલા સહિત 13 ની અટકાયત | Two gambling...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

UNSCનું સભ્ય બનવા ભારતને મળ્યું મજબૂત સમર્થન, ફિનલેન્ડના પ્રમુખે વિદેશ નીતિના કર્યા વખાણ | finland p…

7 months ago
PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર | waves summit 2025 …

PM મોદીએ WAVES સમિટનું લોકાર્પણ કર્યું, કહ્યું- સંસ્કૃતિ અને ક્રિએટિવિટીની લહેર | waves summit 2025 …

1 year ago
વક્ફ એક્ટ મુદ્દે બંગાળમાં હિંસા બાદ 400થી વધુ હિન્દુઓનું પલાયન, સુવેન્દુનો આક્ષેપ, VIDEO શેર કર્યો |…

વક્ફ એક્ટ મુદ્દે બંગાળમાં હિંસા બાદ 400થી વધુ હિન્દુઓનું પલાયન, સુવેન્દુનો આક્ષેપ, VIDEO શેર કર્યો |…

1 year ago
‘રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો…’, સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા |…

‘રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો…’, સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News