gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાલુ વાહને મોબાઇલ જોવો જોખમી: ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત | mobile use while dri…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
ચાલુ વાહને મોબાઇલ જોવો જોખમી: ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત | mobile use while dri…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Mobile Use While Driving: વાહન ચાલું હોય ત્યારે ‘જરા! એક સેકન્ડ મોબાઈલ જોઈ લઉં!’ આવા વિચાર માત્રથી મોબાઈલમાં એક સેકન્ડ જોવામાં એક વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, 97 જણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 90 જણાંને સામાન્ય ઈજાઓ થઈ છે. મોબાઈલના વળગણને કારણે વાહન ચલાવતાં ચલાવતાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતો ગુજરાત ટ્રાફિક પોલીસના ચોપડે ચડ્યા છે. આ તો નોંધાયેલા કેસ છે ઉપરાંત ન નોંધાયેલા અસંખ્ય અકસ્માતોમાં મોબાઈલનો ઉપયોગ પણ પ્રમુખ કારણ બહાર આવ્યું છે. આખા દેશમાં 2024માં આ પ્રકારના મૃતકોનો આંકડો 2884નો છે.   

ચાલુ વાહને મોબાઈલ વાપરવો જોખમી 

આ અંગે વાત કરતાં મનોચિકિત્સક જણાવે છે કે, જ્યારે એક વ્યક્તિ ચાલુ વાહને મનમાં એવું ધારી લે છે કે ‘લાવ, બે જ સેકન્ડમાં હું વાત કરી લઉં.’ ત્યારે તે બે સેકન્ડમાં 33 મીટરનું અંતર જોયા વિના કાપી નાંખે છે. તે સમયે તેમના વાહનની ગતિ 40 કે 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પણ ભયંકર અકસ્માત નોતરી શકે છે. એક કોલ આવી ગયા પછી તમારું મગજ ફરી પાછું રસ્તા પર ફોકસ થવા માટે કેટલીક સેકન્ડનો સમય લે છે. લોકો રસ્તામાં મોબાઈલનો ઉપયોગ ટાળે એ પ્રકારની જાહેર જાગૃતિનો હવે સમય આવી ગયો છે. 

₹5000 દંડ છતાં ચાલુ વાહને મોબાઇલ કેમ!

સામાન્ય રીતે શહેરમાં વાહન પર બેસીને કોઈ મોબાઈલ ફોનમાં વાતો કરતાં કરતાં ચાલક જતો હોય તો તેને આ ગુના બદલ રૂ.5000નો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ પોતાની માનસિક આદતને કારણે જાણતાં હોવા છતાં ચાલું વાહને મોબાઈલ લીધા વિના રહી નથી શકતા. શહેરના જાણીતા સાયકોથેરાપિસ્ટ આના માટે બીજું મોટું કારણ FOMO એટલે કે એકલા પડી જવાનો ડર પણ બતાવે છે. ત્રીજું કારણ હું મેનેજ કરી લઈશ. સેકન્ડમાં તો વાત પૂરી થઈ જશે. એવું વિચારતાં વિચારતા ચલાવનારા ઓવર કોન્ફિડન્સનો શિકાર બને છે. જ્યારે ચોથી કેટેગરીમાં ટ્રાફિક જામને કારણે કંટાળતાં વાહન ચાલકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.     

આ પણ વાંચો: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

ફાસ્ટ લાઇફમાં મોબાઇલનો વધતો ઉપયોગ

આ ઉપરાંત અત્યારની ફાસ્ટ લાઈફમાં સામાજિક વર્ક પ્રેશર પણ આ પ્રકારના એક્સિડન્ટ વધારી રહ્યું છે. બોસ કે ક્લાયન્ટ તરફથી વ્યક્તિને આવતાં ‘કેટલે પહોંચ્યા?’ના સતત ફોન તેને ચાલુ વાહનો મોબાઈલ ઉપાડવા મજબૂર કરે છે. હેન્ડ્‌સ ફ્રીનો ઉપયોગ કરીને સાવ ઘ્યાન બેરા બનતા અનેક ચાલકો આ પ્રકારના અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ચાલુ વાહને ગીત બદલવા કે એપને એડજેસ્ટ કરવાની ભૂલ કરી બેસનારા અને પોતાનો સમય બચાવનારા મલ્ટી ટાસ્કિંગ કામ કરનારાઓની પણ સંખ્યા વધી હોવાથી ચાલકો દ્વારા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાની આદત વધી રહી છે. 

ચાલુ વાહને મોબાઇલ જોવો જોખમી: ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J…

જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ | Rainy Spell in J...

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ | gujarat hea…

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ | gujarat hea...

સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા | Surat …

સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા | Surat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ. 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો | Police seized valuables worth Rs 1 06…

પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ. 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો | Police seized valuables worth Rs 1 06…

10 months ago
જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા…

જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા…

6 months ago
બિચ્છૂ ગેંગના નામચીન અસલમ બોડિયાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી | Gujarat High Court reje…

બિચ્છૂ ગેંગના નામચીન અસલમ બોડિયાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી | Gujarat High Court reje…

12 months ago
‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News