gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો | The main accused of the gang that trapped t…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો | The main accused of the gang that trapped t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તાલાલાના ભોજદે ગીર ગામના દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવા ધમકી આપી 10 લાખની ખંડણી માંગી હતી

તાલાલા ગીર, : તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડયાને હનીટ્રેપનાં ખોટા કેસમાં ફસાવનાર મુખ્ય આરોપી સલીમ બહાઉદ્દીન લાંઘા રે.ભોજદે ગીર વાળાની ધરપકડ કરી છે. આ બનાવની વિગત એવી છે કે ગીતા રબારી તરીકે ખોટી ઓળખ આપી વોટ્સએપમાં મેસેજ કરી મિત્રતા કેળવી સગીર યુવતીએ કથાકારને સાંગોદ્રા ગીર ગામની સીમમાં મળવા બોલાવેલ હતા ત્યારબાદ આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર મારી ડાબા હાથમાં અને પગમાં ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ગાડીનાં કાચ તોડી નાખી રૂ. 7,000લુંટી હતા. આ બધું રફેદફે કરવા રૂ. 10 લાખની ખંડણીની માંગણી કરી હતી.

આ બનાવ અંગે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જયારે મુખ્ય આરોપી સલીમ લાંઘા ફરાર હતો. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, હોન્ડા, રોકડ રકમ રૂ. 7,000 મળી કુલ રૂ. 62,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. હનીટ્રેપનો મુખ્ય આરોપી સલીમ વિરૂદ્ધ અગાઉ તાલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનાં ગુના નોંધાયેલ છે. આ બનાવ અંગે તાલાલા પી.આઈ. જે.એન. ગઢવીએ મુખ્ય આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ ચલાવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ યુવકોનો અગમ્ય કારણોસર સામુહિક આપઘાત | Three youths commit mass su…

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ યુવકોનો અગમ્ય કારણોસર સામુહિક આપઘાત | Three youths commit mass su...

કલોલમાં મોર્નિંગ વોકમાં નિકળેલાં યુવકના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young man who…

કલોલમાં મોર્નિંગ વોકમાં નિકળેલાં યુવકના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young man who...

મહિલાઓના દાગીના લૂંટનાર બે મહિલા સહિત ચાર પકડાયા | Fomon aramas pachenong ruemon fefin ra ares pokit…

મહિલાઓના દાગીના લૂંટનાર બે મહિલા સહિત ચાર પકડાયા | Fomon aramas pachenong ruemon fefin ra ares pokit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધવિરામ બાદ ભારતીય દૂતાવાસે ‘ઓપરેશન સિંધુ’ બંધ કર્યું, કહ્યું- ફરી સંકટ ઊભું થશે તો સમીક્ષા કરીશું

1 year ago
ગાંધીનગર-અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડની ૪૫થી વધુ સોસાયટીમાં ત્રણ મહીનાથી ટેન્કરરાજ | I …

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

11 months ago
શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો ‘રાખ’ થયા | The biggest crash in the stock market in two…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News