gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાઓના દાગીના લૂંટનાર બે મહિલા સહિત ચાર પકડાયા | Fomon aramas pachenong ruemon fefin ra ares pokit…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
મહિલાઓના દાગીના લૂંટનાર બે મહિલા સહિત ચાર પકડાયા | Fomon aramas pachenong ruemon fefin ra ares pokit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારમહિલાઓના દાગીના લૂંટનાર બે મહિલા સહિત ચાર પકડાયા 1 - image

ઓઢવ પોલીસે બે યુવકો અને અમરાઇવાડી પોલીસે બે મહિલાને લૂંટના રૃા. ૧.૯૧ લાખના દાગીના સાથે ઝડપી પાડયા છે. જેમાં ઓઢવમાં ત્રણ દિવસ પહેલા મંદિરનું સરનામું પૂછવાના બહાને દાગીના પવિત્ર કરવાનું કહીને મહિલા પાસેની બુટ્ટી થેલીમાં મૂકાવી અને મંત્રોચ્ચાર કરવાનું નાટક રચીને રૃા. ૫૦,૦૦૦ની કિંમતની બે બુટ્ટીઓ નજર ચૂકવીને લઇ ગયા હતા તેમજ નિકોલમાં પણ મહિલા પાસે રૃા.૧૫ હજારની બુટ્ટીઓ પડાવી હતી. જ્યારે અમરાઇવાડી પોલીસે પકડેલી બે મહિલાઓ જ્વેલર્સની દુકાન બહાર એક મહિલા પાસેથી રૃા. ૯૦ હજારના દાગીના લઇને નાસી ગઇ હતી.

બે યુવકોએ ઓઢવ અને નિકોલમાં મહિલાઓ પાસે એક લાખના દાગીના પડાવેલા અમરાઇવાડીમાંં બે મહિલાએ જ્વેલર્સની દુકાન બહારથી ૯૧ હજારની દાગીના લૂંટેલા

ઓઢવ પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતા બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરી હતી જેમાં ત્રણ દિવસ પહેલા ઓઢવમાં રહેતી મહિલા સવારે ગાયને રોટલી ખવડાવવા માટે સોસાયટીના નાકે આવ્યા હતા. આ સમયે સરનામું પૂછીને પોતે પૂજારી હોવાની વાત કરીને દાગીના પવિત્ર કરવાનું કહીને મહિલા પાસેની બુટ્ટી થેલીમાં મૂકેલી રૃા. ૯૦ હજારની બુટ્ટી લઇને નાસી ગયા હતા. ઉપરાંત નિકોલમાં પણ મહિલા પાસે રૃા.૧૫ હજારની બુટ્ટીઓ પડાવી હતી.

બીજા બનાવમાં અમરાઇવાડી પોલીસે ધોળકામાં રહેતી બે મહિલાની ધરપકડ કરીને તેઓની પૂછપરછ કરતા અમરાઇવાડીમાં અંબિકા રોડ ઉપર આવેલી જ્યોતિ જ્વેલર્સ નામની દુકાન બહાર એક મહિલા પાસેથી રૃા. ૯૦,૮૬૧ની કિંમતના દાગીના લઇને નાસી ગઇ હોવાની કબૂલાત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke…

ખોખરામાં યુવકને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી વાહન ચાલક ભાગી ગયો | Ekkewe polis mi fiti ewe al ra makke...

દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઇએ : પીએમ મોદી

એક્ટિવા હટાવવાના બદલે ચેરમેન સહીત બે ઉપર ખૂની હુમલો | A atake ngeni ruuemon kapachelong chairman

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મેં હત્યા નહીં વધ કર્યો…’ સૌરભ હત્યાકાંડની આરોપી પત્નીની કબૂલાત, તંત્ર-મંત્રનો એંગલ ખુલ્યો | Tant…

2 years ago
આગ્રામાં મૂર્તિ વિસર્જન દરમિયા કરૂણાંતિકા, નદીમાં 14 લોકો ડૂબ્યા, ત્રણ મૃતદેહ મળ્યા, શોધખોળ ચાલુ | a…

12 months ago
NEET PG 2025ની પરીક્ષા સ્થગિત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ NBEMSનો નિર્ણય | NEET PG 2025 exam postponed…

1 year ago
કાલાવડના કુંભનાથપરામાંથી ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક બોગસ તબીબ SOGના હાથે પકડાયો | b…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News