gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટનો દુખાવો મટાડવા કાનમાં છેદ કરાવતાં ઇન્ફેક્શન થયું | Infection occurred while getting ear pierced…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
પેટનો દુખાવો મટાડવા કાનમાં છેદ કરાવતાં ઇન્ફેક્શન થયું | Infection occurred while getting ear pierced…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,  કાનમાં છેદ કરવાથી હનયા, અસ્થમા તથા હાઈડ્રોસિલ જેવા રોગ મટી શકે તેવી ગેરમાન્યતાઓના કારણે કેટલીક વખત દર્દી તકલીફમાં મૂકાઇ જાય છે. આવો જ એક કિસ્સો સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો.

સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જણાવ્યું છે કે, ગામડાઓમાં કેટલાક લોકો  આવા દર્દીના  કાનના કડક ભાગમાં વિચ્છેદ કરે છે. પરંતુ, આવું કરાવાથી ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે.  જેને પેરિકોન્ડ્રાઈટિસ કહે છે. તેની સારવાર પણ ઘણી મુશ્કેલ હોય છે. આવા કિસ્સામાં  કાનનો આકાર બદલાઈ જવો, લાલ થઈ જવું, કાન ફૂલી જવો, કોલીફ્લાવર ઈયર સહિતની સમસ્યાઓ દર્દીને થતી હોય છે.કેટલીક મહિલાઓ ફેશનના ભાગરૃપે  પણ કાનમાં છેદ કરાવતી  હોય છે. જેમા કાનની પાછળથી કિલોઈડ થવાની શક્યતાઓ રહેલી છે. આવા જ એક દર્દી અરવિંદભાઇ રાઠવા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા હતા. તેઓને પેટમાં દુખાવો થતા ગામના ભૂવાએ કાનમાં કાણું પાડયું હતું. જેના કારણે તેઓને કાનમાં તકલીફ વધી જતા સયાજીમાં સારવાર લેવી પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારી હુમલો કરવાના બનાવમાં ચાર પકડાયા,ઉઠબેસ કરાવી | Fou…

છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારી હુમલો કરવાના બનાવમાં ચાર પકડાયા,ઉઠબેસ કરાવી | Fou...

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીને કરંટ લાગતા મોત | Student died of electrocu…

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીને કરંટ લાગતા મોત | Student died of electrocu...

તા.૩થી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે | The first examination in secondary schools wi…

તા.૩થી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે | The first examination in secondary schools wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્ની અને બાળકોની હત્યા કરનાર હેવન પતિ 7 દિવસના રિમાન્ડ પર | Haven husband who killed wife and child…

11 months ago
‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

5 months ago
ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian …

1 year ago
અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News