gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Car Accident: સુરતના દાંડી રોડ પર આવેલા અંભેટા ગામના પાટીયા નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર કાંસમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં નહેર પાણીમાં ડૂબી જવાથી બે યુવકોના કરૂણ મોત નીપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડની બાજુમાં આવેલી પાણીની નહેરમાં ખાબકતાં ફસાઈ ગઈ હતી અને અંદર રહેલા બે યુવકો બહાર નીકળી શક્યા નહોતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ યુવકોના મોતના સમાચારથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
કાલાવડ નજીક નીકાવામાં રહેતા સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ કરી નુકસાની કરવા અંગે બે શખ્સો સામ…

કાલાવડ નજીક નીકાવામાં રહેતા સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ કરી નુકસાની કરવા અંગે બે શખ્સો સામ...

ધ્રોલના યુવાન પાસેથી પડધરીના ચીટર શખ્સે પર્સનલ લોન અપાવી દેવાના બહાને 2,41,000 પડાવી લીધાની પોલીસ ફર…

ધ્રોલના યુવાન પાસેથી પડધરીના ચીટર શખ્સે પર્સનલ લોન અપાવી દેવાના બહાને 2,41,000 પડાવી લીધાની પોલીસ ફર...

જામનગરમાં 10 હજારથી વધુ માઈભક્તોએ કરી ડિજિટલ આરતી, આઠમા નોરતે ખાસ ઝાંખી | Spectacular Digital Aarti …

જામનગરમાં 10 હજારથી વધુ માઈભક્તોએ કરી ડિજિટલ આરતી, આઠમા નોરતે ખાસ ઝાંખી | Spectacular Digital Aarti ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.10-12ની બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઈલમાં મોટા ફેરફાર, જુઓ નવા પ્રશ્નપત્રના નમૂના | Changes have b…

10 months ago
જથ્થાબંધ ફુગાવો 20 માસના તળિયે, ખાદ્ય ચીજોના ભાવ ઘટતાં જૂનમાં -0.13% થયો | wpi inflation falls to a …

12 months ago
હૈદરાબાદ IITના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી, ભારતમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ

11 months ago
માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું, -5 ડિગ્રી સાથે ગુરૂ શિખરે બરફ છવાયો | mount abu temperatu…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News