gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SC Overturns Gujarat Courts’ Feudalistic Verdict: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા ટિપ્પણી કરી છે કે, શિક્ષિત સ્ત્રી પોતાની કારકિર્દી ઘડવા માંગતી હોય કે બાળકના સુરક્ષિત ભવિષ્ય માટે અલગ રહેતી હોય, તો તેને ‘ક્રૂરતા’ કે ‘ત્યાગ’ (Desertion) ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અમદાવાદના એક મહિલા ડેન્ટિસ્ટ અને આર્મી ઓફિસર પતિ વચ્ચેના છૂટાછેડાના કેસમાં આ ટિપ્પણી કરી હતી.

આર્મી ઓફિસર સાથે લગ્ન કરીને કારગિલમાં સ્થાયી 

આ મહિલાએ વર્ષ 2009માં લગ્ન બાદ પૂણેમાં ડેન્ટિસ્ટ તરીકે પ્રેક્ટિસ છોડીને કારગિલમાં પતિ સાથે રહેવાનું પસંદ કર્યું હતું. જો કે, પુત્રીના જન્મ બાદ તેને ખેંચ આવવાની તબીબી સમસ્યાઓ વધી ગઈ હતી. આ કારણસર તે વધુ સારી સારવાર અને સ્થિર વાતાવરણ માટે અમદાવાદ આવી ગયા હતા. જ્યાં તેમણે પોતાનું ડેન્ટલ ક્લિનિક શરૂ કરીને ફરી પ્રેક્ટિસ શરૂ કરી હતી.  

ગુજરાતની ફેમિલી કોર્ટનું અવલોકન 

આ કેસમાં ગુજરાતની ફેમિલી કોર્ટે અવલોકન કર્યું હતું કે, પત્નીની નૈતિક ફરજ છે કે પતિ જ્યાં હોય ત્યાં તેની સાથે રહેવું જોઈએ. કારકિર્દીને પ્રાધાન્ય આપવું એ ક્રૂરતા છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ વાતને માન્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટે આ અભિગમને અત્યંત ‘અતિ-રૂઢિચુસ્ત’ ગણાવીને ટીકા કરી હતી. જો કે, બંને પક્ષો વચ્ચે સમાધાનની શક્યતા ન હોવાથી, ‘ક્રૂરતા’ને બદલે ‘લગ્ન સંબંધોમાં આવેલ કાયમી તિરાડ’ના આધારે છૂટાછેડાને માન્ય રાખ્યા છે.

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા 'ક્રૂરતા' ના ગણાય...’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્ટનો ચુકાદો ફગાવ્યો 2 - image

સુપ્રીમ કોર્ટના મહત્ત્વના અવલોકન 

આ કેસમાં સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્ત્વના અવલોકન કર્યા હતા. જેમ કે…

સ્વતંત્ર અસ્તિત્વ: લગ્ન એ સ્ત્રીના વ્યક્તિત્વ કે તેની ઓળખને ભૂંસી નાખતી ઘટના નથી. સ્ત્રી માત્ર તેના પતિના ઘરની કોઈ વધારાની વસ્તુ નથી. 

સમાનતા: જો ભૂમિકા ઉલટી હોત, તો કોઈ પતિ પાસેથી એવી અપેક્ષા ન રખાય કે તે પત્નીની બદલીપાત્ર નોકરીને કારણે પોતાની કારકિર્દી છોડી દે.

નિર્ણય: નીચલી કોર્ટ દ્વારા મહિલા વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીઓ રદ કરી છે. 

નોંધનીય છે કે, આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, મહિલા સશક્તિકરણના યુગમાં પત્નીની વ્યવસાયિક સફળતાને પતિ કે સાસરી પક્ષની લાગણી દુભાવનારું કૃત્ય માનવું એ કાયદાકીય રીતે અસ્વીકાર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi...

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | ...

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો…

અમદાવાદમાં રિક્ષા ચાલકે મુસાફર મહિલાની નજર ચૂકવી 20 લાખના દાગીના ભરેલું પર્સ ઉઠાવ્યું, બાદમાં ઝડપાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂણે 2023ના IED કેસમાં NIAની મોટી કાર્યવાહી, મુંબઈથી ISIS ના બે સ્લીપર સેલ ઝડપાયા | NIA action in Pu…

પૂણે 2023ના IED કેસમાં NIAની મોટી કાર્યવાહી, મુંબઈથી ISIS ના બે સ્લીપર સેલ ઝડપાયા | NIA action in Pu…

1 year ago
મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય…

મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય…

10 months ago
આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન | 97 48 percent voting in 9 seats in Amul Dai…

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં 9 બેઠક પર 97.48 ટકા મતદાન | 97 48 percent voting in 9 seats in Amul Dai…

10 months ago
બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News