gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા | people committed suicide in the count…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
દેશમાં 1.71 લાખ લોકોની આત્મહત્યા, 1 લાખથી ઓછી આવકવાળા 66 ટકા | people committed suicide in the count…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2023માં 10,7000 ખેડૂતો-ખેતમજૂરોએ જીવન ટૂંકાવ્યું 

– દસકામાં 1.17લાખ વિદ્યાર્થીઓની આત્મહત્યા, 64 ટકાનો વધારો : 2023માં જ 13,892એ જીવ આપ્યો 

નવી દિલ્હી : નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ વર્ષ ૨૦૨૩ના દેશભરના આંકડા જાહેર કર્યા છે. ખેડૂતો, વિદ્યાર્થીઓની આત્મહત્યા, મહિલાઓ પર અત્યાચાર સહિતના જે આંકડા જાહેર થયા છે તેમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ સત્તાવાર આંકડા મુજબ વર્ષ ૨૦૨૩માં ખેતી સાથે સંકળાયેલા ૧૦,૭૦૦ લોકોએ આત્મહત્યા કરી લીધી, જેમાં ૪૬૩૦ ખેડૂતો અને ૬૦૯૬ ખેતમજૂરોનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં કુલ ૧,૭૧,૪૧૮ લોકોએ આત્મહત્યા કરી તેમાં ૬૬ ટકાની વાર્ષિક આવક એક લાખથી પણ ઓછી છે.

ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યામાં ૩૮ ટકા સાથે મહારાષ્ટ્ર પ્રથમ, ૨૨ ટકા સાથે કર્ણાટક બીજા અને ૮ ટકા સાથે આંધ્ર પ્રદેશ ત્રીજા ક્રમે છે. આ સાથે જ દેશભરમાં વર્ષ ૨૦૨૩માં થયેલી આત્મહત્યાના કુલ આંકડા પણ જાહેર કરાયા છે, જે મુજબ વર્ષ ૨૦૨૩માં દેશભરમાં કુલ ૧,૭૧,૪૧૮ લોકોએ આત્મહત્યા કરી હતી જેમાં ૬૬ ટકા એટલે કે આશરે ૧,૧૩,૪૧૬ લોકો એવા છે કે જેમની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી પણ ઓછી હતી. આ આત્મહત્યા કરનારાઓમાં ખેડૂતો ઉપરાંત વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. 

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશમાં છેલ્લા ૧૦ વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં ચિંતાજનક ૬૪ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૨૩ એટલે કે ૧૦ વર્ષમાં કુલ ૧,૧૭,૮૪૬ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું હતું. વર્ષ પ્રમાણે નજર કરીએ તો ૨૦૨૩માં ૧૩,૮૯૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. આ આંકડો વર્ષ ૨૦૨૦માં ૧૨,૫૨૬ વર્ષ ૨૦૨૧માં ૧૩૦૮૯, વર્ષ ૨૦૨૨માં ૧૩૦૪૪નો હતો. 

ભારતમાં કુલ આત્મહત્યાનું પ્રમાણ પાંચ વર્ષ (૨૦૧૯થી ૨૦૨૩)માં ૨૩ ટકા વધ્યું જ્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ પાંચ વર્ષમાં ૩૪ ટકા વધ્યું. વર્ષ ૨૦૨૩માં જે કુલ આત્મહત્યાઓ થઇ તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૮ ટકાથી વધુ છે. વર્ષ ૨૦૨૩માં જે ૧૩૮૯૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમાં ૭૩૩૦ છોકરા અને ૬૫૫૯ છોકરીઓનો સમાવેશ થાય છે. મોટી ચિંતાજનક વાત એ છે કે આત્મહત્યા કરી તેમાં અત્યંત યુવા વયના એટલે કે ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૨૪ ટકા છે, ૧૨ ધોરણ સુધીના ૧૭ ટકા, પાંચ ધોરણ સુધીના ૧૪ ટકા છે.

દેશભરમાં જે પણ ૧.૭૧ લાખથી વધુએ આત્મહત્યા કરી તેમાં ૬૬ ટકાની વાર્ષિક આવક એક લાખથી પણ ઓછી, ૨૮ ટકા એટલે કે ૪૮૪૩૨ની એક લાખથી પાંચ લાખ વચ્ચે હતી. મૃતકોમાં માત્ર ૫.૫ ટકા જ ગ્રેજ્યુએટ કે તેનાથી વધુ શિક્ષણ મેળવ્યું હતું, મૃતકોમાં મોટો હિસ્સો ૪૨૨૩૮ લોકો એવા હતા કે જેમણે મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હતો. બાળકો અને મહિલાઓ પરનો અત્યાચાર પણ વધ્યો છે. વર્ષ ૨૦૨૩માં બાળકો પર અત્યાચારના કુલ ૧,૭૭,૩૩૫ કેસો નોંધાયા હતા, જે વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ૯ ટકા વધુ છે. 

તેવી જ રીતે મહિલા વિરોધી ગુનાના ૪.૫ લાખ કેસો નોંધાયા તેમાં ઉત્તર પ્રદેશ ૬૬,૩૧૮ કેસો સાથે પ્રથમ ક્રમે, ૪૭ હજાર કેસો સાથે મહારાષ્ટ્ર બીજા અને ૪૫,૪૫૦ કેસો સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસોમાં ૨૯,૬૭૦ કેસો રેપના હતા. દહેજ મૃત્યુના પણ ૬૧૫૪ કેસો નોંધાયા હતા. આ તમામ કેસોમાં પતિ, સાસરિયા દ્વારા થતા ઉત્પિડન એટલે કે ૪૯૮એના કેસોની સંખ્યા સૌથી વધુ ૧૩૩૬૭૬ એટલે કે ૧૯ ટકા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …
INDIA

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

April 2, 2026
બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …
INDIA

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

April 2, 2026
રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…
INDIA

રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…

April 2, 2026
Next Post
મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer…

મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer...

જાંબુ ગામમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત 6 વ્યક્તિનો હુમલો | Six people including a family woman at…

જાંબુ ગામમાં યુવાન પર કૌટુંબિક મહિલા સહિત 6 વ્યક્તિનો હુમલો | Six people including a family woman at...

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver’s advance st…

વિશ્વબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ સોના-ચાંદીમાં આગેકૂચ અટકી | Gold and silver's advance st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ | pakistan airsp…

11 months ago
અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ, સંચાલન માટે ફરી રૂ. 600 કરોડની લોન લેશે, કુલ દેવું 5,0…

અમદાવાદ AMTSનું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ, સંચાલન માટે ફરી રૂ. 600 કરોડની લોન લેશે, કુલ દેવું 5,0…

2 months ago
પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou…

પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou…

3 months ago
કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકા…

કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News