gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
હત્યાના આરોપીઓને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરાઈ | Murder accused sentenced to life impriso…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– હાલોલના સોનાવીંટી ગામે થયેલી

– હાલોલની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 25 હજારના દંડનો આદેશ કર્યો

ગોધરા : હાલોલ તાલુકાના સોનાવીંટી ગામે થયેલ હત્યાના આરોપીઓને હાલોલની ત્રીજી એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે.

મળતી વિગતો મુજબ જાન્યુઆરી -૨૦૨૪માં સોનાવીટી ગામે મંદિર ફળિયું ખાતે આરોપી અર્જુનભાઈ સોમાભાઈ નાયક કોઈ કામ ધંધો કરતો ન હોઈ તેના પિતાએ ઠપકો આપતા પોતાના પિતા સોમાભાઈ મનસુખભાઈ નાયક આશરે ઉ.૫.૬૫ને ભેંસોને ગળામાં બાંધવાના ડેરા વડે માથામાં મારતા મોત નીપજયું હતું. જે અંગે અર્જુન નાયકની વિરૂધ્ધમાં હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.જેની પોલીસે તપાસ કરીને આરોપી અર્જુનભાઈ સોમાભાઈ નાયક, (રહે.સોનાવીટી, મંદીર ફળીયુ, તા.હાલોલ, જી.પંચમહાલ)ની અટક કરી હતી.પોલીસે આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને જે બાબતે પંચમહાલ જિલ્લાના ત્રીજા એડી. સેશન્સ જજ હાલોલની કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપર જે પુરાવો મદદનીશ સરકારી વકીલ આર. એમ. ગોહીલે લીધેલ તે પુરાવો ધ્યાને લઇ ફરીયાદી, પંચોની, ડાકટર તથા અન્ય સાહેદોની તથા તપાસ કરનાર અમલદારની જુબાનીના આધારે વિગતવારની દલીલો મદદનીશ સરકારી વકીલે કરેલી અને આરોપી અર્જુનભાઈ સોમાભાઈ નાયકને શિક્ષાપાત્ર ગુનામાં આજીવન કેદ અને રૂ.૨૫,૦૦૦/- (અંકે રૂપીયા પચ્ચીસ હજાર)ના દંડની શિક્ષાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Next Post
સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ફિનાઈલમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી | Tired of being harassed by h…

સાસરિયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ફિનાઈલમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી | Tired of being harassed by h...

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ગટરો ઉભરાતા હાલાકી | Sewer overflows in Lotia Bhagol area of ​​A…

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ગટરો ઉભરાતા હાલાકી | Sewer overflows in Lotia Bhagol area of ​​A...

સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ | Laziness in repairing the road from Ta…

સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ | Laziness in repairing the road from Ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down i…

5 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર સહિત ત્રણ ઠાર | 3 Mao…

2 years ago
સપ્લાય વધતા 2027 સુધીમાં ક્રૂડ 30 ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી | Crude oil price to fall to 30 by…

11 months ago
યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News