gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ગટરો ઉભરાતા હાલાકી | Sewer overflows in Lotia Bhagol area of ​​A…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ગટરો ઉભરાતા હાલાકી | Sewer overflows in Lotia Bhagol area of ​​A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગંદા પાણી દુર્ગધ મારતા લોકોમાં કચવાટ

– મનપાના વારંવાર રજૂઆતો છતાં સમસ્યા અધ્ધરતાલ, ગંદકીના કારણે રોગચાળોનો ભય 

 આણંદ : કરમસદ- આણંદ મહાનગરપાલિકાના ભાગોળ પોલીસ ચોકી વિસ્તારમાં ગટર ઉભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને ગંદકીના કારણે રોગચાળો વકરવાનો ભય ફેલાયો છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકા સ્વાચ્છતામાં બીજા ક્રમે આવી હોવાનું ગૌરવ પ્રાપ્ત કરીને વાહ વાહ કરી રહી છે. જે વચ્ચે આણંદના ભાગોળ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી અને અંબિકા ચોક વિસ્તારમાં બે મહિનાથી ગટરો વારંવાર ઉભરાઇ રહી છે. આ મામલે મનપામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ ગટરો હજૂ રિપેરીંગ કરવામાં આવી નથી. આ વિસ્તારમાં ગટરો ઉભરાતા ગંદકીનું સ્રામ્રાજ્ય છવાયું છે. દુર્ગધ મારતા લોકોમાં રોગચાળો વકરવાનો ભય સેવાઇ રહ્યો છે. 

તહેવારોમાં લોકો ખરીદી માટે ઉમટે છે. ગટરના ગંદા પાણીના કારણે લોકોને પસાર થવાની નોબત આવતા મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

Next Post
સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ | Laziness in repairing the road from Ta…

સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ | Laziness in repairing the road from Ta...

નડિયાદમાં ધર્મતારણ રેકેટ મામલે આંતરરાષ્ટ્રીય ફંડિગના નેટવર્કની આશંકાએ પોલીસની તપાસ | Police investig…

નડિયાદમાં ધર્મતારણ રેકેટ મામલે આંતરરાષ્ટ્રીય ફંડિગના નેટવર્કની આશંકાએ પોલીસની તપાસ | Police investig...

બપોરે ૨ઃ૩૦ વાગ્યે બીડું હોમાયું, માતાજીનાં જયઘોષ સાથે ડુંગર ગુંજી ઉઠયો | At 2:30 pm the bidu was lit…

બપોરે ૨ઃ૩૦ વાગ્યે બીડું હોમાયું, માતાજીનાં જયઘોષ સાથે ડુંગર ગુંજી ઉઠયો | At 2:30 pm the bidu was lit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા | Ahmedabad Naroda LCB Rai…

3 months ago
વડોદરા રેલવે વિભાગની પહેલ : દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ | Vadodara Railway Departme…

6 months ago
ઝુબિન ગર્ગના હત્યારા કોણ? સિંગાપોરથી લઈને આસામ સુધી તપાસમાં શું જાણવા મળ્યું? | zubeen garg case inv…

રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા | Drone found …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News