gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના 135 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા | tradition of sit…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના 135 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા | tradition of sit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

યુવાનો, વડીલો સહિત મહિલાઓ મંદિરમાં બેસી વલ્લભ ભટ્ટ, દયા કલ્યાણ સહિતના પ્રાચીન ગરબા ગાઈ માતાજીની આરાધના કરે છે

ધ્રાંગધ્રા –  નવરાત્રી એટલે માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ. સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી થાય છે શેરી ગરબીની સાથે સાથે હવે આધુનિક પાર્ટી પ્લોટની પણ ભરમાર જોવા મળે છે. પરંતુ તેમ છતાંય ધ્રાંગધ્રા ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા છે તેનું મહત્વ આજે પણ અકબંધ રહ્યું છે.

નવરાત્રીમાં માતાજીની ભક્તિ લોકો અલગ અલગ રીતે કરી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં આવેલ ૧૩૫ વર્ષ સ્ટેટ વખતના જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સીટીઝનો દ્વારા જુના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે. સાથે સાથે માતાજીને નવરાત્રીમાં અલગ અલગ શણગાર કરવામાં પણ આવે છે તેમજ માતાજીના અલગ અલગ સ્વરૃપના દર્શન થાય છે. અહીંયા જે ગરબા ગાવામાં આવે છે. તેમાં વલ્લભ ભટ્ટ, દયા કલ્યાણના પ્રાચીન ગરબા, આરતી,થાળ વગેરે ગવાય છે.  મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે તેમ છે. ગરબા ગાવામાં યુવાનો અને યુવતીઓ પણ અહીંયા આવે છે. આજના જમાનામાં ડિસ્કો દાંડિયા અને પાર્ટી પ્લોટની સામે લોકોને અહીંયા વિશેષ આનંદ આવે છે બેઠા ગરબા ગાઈને માતાજીની ભક્તિમાં લીન બને છે. નવરાત્રીમાં રાત્રે ૦૯ થી ૧૧ વાગ્યા સુધી ગરબા ગાવામાં આવે છે. આ મંદિરમાં સિનિયર સીટીઝન તેમજ યુવાનો પણ આ ગરબામાં આવે છે સાથે નાના બાળકો પણ જોડાય છે અને સમગ્ર માહોલ ભક્તિમય બને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર | Market eyes today’s decision of…

ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર | Market eyes today's decision of...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદી કડીની પેઢીએ 2.94 કરોડનો ચૂનો લગાડયો

ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | traditional mataji pal…

ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | traditional mataji pal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.

દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.

1 year ago
‘એક પણ નહીં તૂટે’ એવા દાવા વચ્ચે અમદાવાદના નવા વાડજમાં 6 મહિનામાં સિમેન્ટ રોડમાં ખાડા પડ્યા | ahmeda…

‘એક પણ નહીં તૂટે’ એવા દાવા વચ્ચે અમદાવાદના નવા વાડજમાં 6 મહિનામાં સિમેન્ટ રોડમાં ખાડા પડ્યા | ahmeda…

1 year ago
‘જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો…’ દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક | Supreme Cou…

‘જરાક એ દર્દ અને અપમાનની કલ્પના કરો…’ દુષ્કર્મ પીડિત બાળકીના ગર્ભપાત મામલે CJI ભાવુક | Supreme Cou…

5 months ago
ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું…’, ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો | gujarat hc…

ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું…’, ન્યાયિક અધિકારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો | gujarat hc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News