gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Central Employees DA Hike: કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો 1 જુલાઈથી અમલી બનશે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ આપતાં મોંઘવારી ભથ્થું વધારવા મંજૂરી આપવામાં આવી છે. 

કેન્દ્ર સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. એક હોળી પહેલાં જાન્યુઆરી-જૂન દરમિયાન અને બીજું દિવાળી પહેલાં જુલાઈ-ડિસેમ્બર દરમિયાન DA માં વધારાની જાહેરાત થાય છે. દેશના 1.5 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનદારોને આ વધારાનો લાભ મળશે. 

કેટલું વધ્યું મોંઘવારી ભથ્થું

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લગભગ 3 ટકાનો વધારો કરાયો છે. આ સાથે કુલ મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પેના 58 ટકા થશે. આ વર્ષે જાન્યુઆરી-જૂનમાં મોંઘવારી ભથ્થું 2 ટકા વધારવામાં આવ્યું હતું. જે છેલ્લા છ વર્ષની તુલનાએ સૌથી ઓછો વધારો હતો.

કેટલો વધશે પગાર

કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વૃદ્ધિને ધ્યાનમાં લેતાં ગણતરી કરીએ તો ધારો કે, બેઝિક પગાર રૂ. 36000 છે. તો મોંઘવારી ભથ્થું દર મહિને 1080 રૂપિયા વધશે. પેન્શનધારકોને પણ પ્રમાણસર લાભ મળશે, અને મોંઘવારી રાહતમાં વધારો થવાની અપેક્ષા છે. હાલ સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું વધે છે. આ સાતમા પગાર પંચનો 10 વર્ષનો ગાળો 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થશે. આગામી વર્ષના મધ્ય સુધીમાં આઠમું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે.

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …
INDIA

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …

May 14, 2026
VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…
INDIA

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…

May 14, 2026
મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…
INDIA

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

May 14, 2026
Next Post
દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ | Accused who killed Daman Nursing Coll…

દમણ નર્સિંગ કોલેજના આચાર્યની હત્યા કરનાર એકાઉન્ટને આજીવન કેદ | Accused who killed Daman Nursing Coll...

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with ...

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી | Navsa…

નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી | Navsa…

6 months ago
કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘ…

કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘ…

2 months ago
વડોદરા: નશામાં ધૂત પિતા-પુત્રના ઝઘડામાં પોલીસની 112 ટીમ હુમલો, બેની ધરપકડ | Drunk Father Son Clash L…

વડોદરા: નશામાં ધૂત પિતા-પુત્રના ઝઘડામાં પોલીસની 112 ટીમ હુમલો, બેની ધરપકડ | Drunk Father Son Clash L…

2 months ago
ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News