gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ તથા ટુલેન અંડરપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે.વાડજ જંકશન ઉપર પાઈલકેપ, પીયર તથા પીયરકેપની કામગીરી કરવાની હોવાથી ત્રણ ઓક્ટોબર (શુક્રવાર) થી બે મહીના અથવા વાડજ જંકશન ઉપર કામગીરી પુરી થાય ત્યાં સુધી વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બંધ રહેશે. ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈને ડાઈવર્ટ કરાશે.

ટ્રાફિકને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ ડાઈવર્ટ કરવામાં આવશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ તરફથી વાડજ જંકશન ઉપર ફોરલેન ફલાયઓવરબ્રિજ બનાવવા અપાયેલી કામગીરી હમણા સુધી મંથરગતિથી ચાલી રહી હતી. આગામી ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવતી હોવાથી આ ફલાયઓવરબ્રિજની કામગીરી ઝડપથી પુરી કરાવવાની દિશામાં આદેશ આપવામાં આવ્યા છે.

જેથી વાડજ જંકશનથી રાણીપ તરફ જતા વાહનોને વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ વાળવામાં આવશે. તેમજ વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ અખબારનગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ પણ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય | Banaskanth…

બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે 'ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમ વિદાય | Banaskanth...

દરજીપુરા બ્રિજ નજીક પાવાગઢના બે દર્શનાર્થીને ચાર લૂંટારાએ હુમલો કરી લૂંટી લીધા | Four robbers attack…

દરજીપુરા બ્રિજ નજીક પાવાગઢના બે દર્શનાર્થીને ચાર લૂંટારાએ હુમલો કરી લૂંટી લીધા | Four robbers attack...

વડોદરાના શિયાબાગ વિસ્તારમાં પિતાએ પુત્રીની છેડતી કરી | Father molested his daughter in Shahibaug are…

વડોદરાના શિયાબાગ વિસ્તારમાં પિતાએ પુત્રીની છેડતી કરી | Father molested his daughter in Shahibaug are...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

6 months ago
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

7 months ago
નાનપુરા અને વસ્તાદેવડી પાસે સૂતેલા યુવાનોને વાહનોએ કચડી માર્યા | Vehicles crushed youths sleeping ne…

11 months ago
ગુજરાતમાં ફરી પડશે માવઠું: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી | Heatwave Continue…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News