gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો | jamnagar crime n…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
જામનગરની શિપિંગ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો | jamnagar crime n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો ગંભીર ગુનો નોંધાયો છે. આ બનાવમાં જામનગરની શ્રીજી શિપિંગ કંપનીના સંચાલકે ગાંધીધામ સ્થિત એક કંપનીના ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદ મુજબ, જામનગરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપની સાથે સંકળાયેલા નગરના પ્રતિષ્ઠિત વેપારી અગ્રણી જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુ લાલ)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગાંધીધામ કચ્છની મહેશ્વરી હેન્ડલિંગ એજન્સી પ્રા.લિ.ના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરીએ તેમની કંપની પાસેથી બાર્જ, ટગ ભાડે આપવા સહિતની વિવિધ સ્ટીવડોરિંગ સેવાઓ લીધી હતી.

આ સેવાઓના બદલામાં ચૂકવવાના રૂ.2,56,72,440 બાકી રાખ્યા હતા. ઉપરાંત સિદ્ધિ મરીન સર્વિસિસ એલએલપી પાસેથી લેવામાં આવેલી સેવાઓના રૂ.13,73,17,687 તેમજ નરોત્તમકા કોમોડિટીઝ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી લેવામાં આવેલી લોન અને તેના વ્યાજની રૂ.4,26,95,257 ની રકમ પણ ચુકવવામાં આવી નહોતી.

આ રીતે કુલ રૂ.20,56,85,384 ની રકમ ન ચૂકવી ફરિયાદીની કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ 316(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઈકમાં દારૂની હેરાફેરી પકડાઈ …

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઈકમાં દારૂની હેરાફેરી પકડાઈ ...

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ | …

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સનો શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ | ...

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

જામનગરમાં વધુ એક બુટલેગર સામે 'પાસા' હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ

અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ

11 months ago
૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…

૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો | ahmedabad rural police cracked house break…

1 year ago
બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી

બિહાર : તેજસ્વી યાદવે મહાગઠબંધનનું વધાર્યું ટેન્શન, રાધોપુરમાંથી ચૂંટણી લડશે, 140 બેઠકો પણ માંગી

11 months ago
રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશ…

રૃા.૧૫ લાખના તોડકાંડ અને દારૃના કેસમાં વિજિલન્સના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સાજણને આજે કોર્ટમાં રજૂ કરાશ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News