gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
CBI અને EDના નામે LIC ના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 13 લાખ પડાવી લીધા | 13 lakh fraud with …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Digital Arrest : વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં રહેતા એલઆઇસીના નિવૃત્ત 73 વર્ષીય અધિકારીને ડિજિટલ એરેસ્ટના નામે દમદાટી આપી ઠગોએ 13 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાનું બનાવો બનતા તેમણે પોલીસને જાણ કરી છે.

નિવૃત્ત અધિકારીએ પોલીસને કહ્યું છે કે, ગીતા 23મી એ બપોરે મને વિશાલ શર્મા નામના ટેલીફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ફોન આવ્યો હતો અને નવ નંબરનું બટન દબાવવા કહ્યું હતું. જે બટન દબાવતા મને સામેથી કહેવાય હતું કે તમારી સામે એફઆઇઆર થઈ છે અને દિલ્હીથી ખરીદેલા આ સીમ કાર્ડ ઉપરથી તમારા દ્વારા બરોડા બેંક દિલ્હીમાં એક સેવિંગ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે. જેથી મેં આ બાબતનો ઇન્કાર કર્યો હતો. 

ત્યારબાદ મારા ઉપર પોલીસ ઇન્સ્પેકટર ગોપેશ કુમારના નામે ફોન આવ્યો હતો અને તેમણે એફઆઇઆરની વાત કરી કુલદીપસિંહ નામના અધિકારી તપાસ કરી રહ્યા છે તેમ કહી એક લેટર મોકલ્યો હતો. જે લેટરમાં પોલીસ સ્ટેશનનું સ્ટેમ્પ પણ દેખાતો હતો. પીઆઇએ કહ્યું હતું કે તમારા એકાઉન્ટ દ્વારા માની લોન્ડરિંગનો કેસ થયો છે જેમાં એક પોલીસ અધિકારી રાજવીર સિંહ અને સ્ટેટ બેંકના લોબી મેનેજર પણ સામેલ છે પરંતુ તેમને એરેસ્ટ કર્યા નથી. બીજા લોકોને એરેસ્ટ કર્યા તેનો ફોટો જીપમાં લઈ જતા હોય તેવો મોકલ્યો હતો. 

નિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે, ઠગે સીબીઆઈના ડીસીપી સાહેબ વાત કરશે તેમ કહેતા રાજવીર કુમારના નામે વાત કરવામાં આવી હતી. મને વિડીયો કોલ કરવામાં આવ્યો હતો અને આરબીઆઈનો એક લેટર મોકલ્યો હતો. જેમાં મારું નામ લખ્યું હતું અને એરેસ્ટ ઓર્ડર તેમજ ફ્રીજિંગ ઓર્ડર દર્શાવવામાં આવ્યું હતું. મારી પાસે 11 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા અને તેની સ્લીપ પણ મેં તેમને મોકલી હતી. આવી જ રીતે રાજવીર કુમારે ભંડ સુપરવિઝન સર્ટીફીકેટ મોકલી બીજા બે લાખના ટ્રાન્જેક્શનની વાત કરી હતી અને તેમાં 60000 નું ફ્રોડ થયો હોવાનું કહેવાયું હતું. આ રકમ પણ મેં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ એરેસ્ટ વોરંટ પણ મોકલવામાં આવ્યું હતું અને જામીન માટે દસ લાખ રૂપિયા ભરવા પડશે તેમ કહેવાયું હતું. અને મારા પુત્રને આ બાબતે વાત કરતા એને ફ્રોડ થઈ રહ્યો છે તેમ કહ્યું હતું. જેથી સાયબર સેલનો સંપર્ક કરી પોલીસ ફરિયાદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t...

બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે અંતિમ વિદાય | Banaskanth…

બનાસકાંઠાના જવાન ભાવેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં શહીદ, આજે 'ગાર્ડ ઓફ ઓનર' સાથે અંતિમ વિદાય | Banaskanth...

દરજીપુરા બ્રિજ નજીક પાવાગઢના બે દર્શનાર્થીને ચાર લૂંટારાએ હુમલો કરી લૂંટી લીધા | Four robbers attack…

દરજીપુરા બ્રિજ નજીક પાવાગઢના બે દર્શનાર્થીને ચાર લૂંટારાએ હુમલો કરી લૂંટી લીધા | Four robbers attack...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white …

મુળી તાલુકામાં રાત્રિના સમયે તંત્રના નાક નીચે સફેદ માટીનું બેફામ ખનન | Uncontrolled mining of white …

11 months ago
પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme…

પાલજ જમીન કૌભાંડ: MLA રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ કર્યા ગંભીર આરોપ | Palaj land scam Forme…

1 year ago
ક્રિકેટ રમવાની તકરારમાં મહિલા ઉપર લોખંડની પાઇપથી હુમલો | Woman attacked with iron pipe in dispute ov…

ક્રિકેટ રમવાની તકરારમાં મહિલા ઉપર લોખંડની પાઇપથી હુમલો | Woman attacked with iron pipe in dispute ov…

1 year ago
કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

કાર ચાલક નિવૃત્ત પીએસઆઇએ બે વાહનોને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા | Retired PSI driver crashes into …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News