gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો | 2 men attacked…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના રાવપુરા વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોનો યુવક ઉપર ચાકુ વડે હુમલો | 2 men attacked…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના રાવપુરા વિસ્તારમાં જયહિન્દ રેસ્ટોરન્ટ પાસે અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોએ પાણીપુરી ખાઈ રહેલ યુવક ઉપર કમરપટ્ટા અને ચાકુ વડે હુમલો કરતા યુવકે પોતાનો બચાવ કરતા ચાકુ ઝૂંટવી લઈ સામે ઘા મારતા બે વ્યક્તિઓને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. રાવપુરા પોલીસે સામસામી ફરિયાદના આધારે ત્રણેવ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

તાંદલજા રહેતા અને વડોદરા સેન્ટ્રલ જેલમાં ટિફિન સર્વિસનું કામ કરતા ઇમરાન ઈબ્રાહીમ પઠાણએ ફરિયાદમાં કહ્યું હતું કે, આઠ મહિના અગાઉ મોસીન તથા અરશદ ઉર્ફે બાપુ સાથે બોલાચાલી થઈ હતી. જય હિન્દ હોટલની પાસે પાણીપુરીની લારી પર મેં પાણીપુરી ખાઈ રહ્યો હતો. તે વખતે આ બંને વ્યક્તિ મારી પાસે આવી “ના પાડી છતાં તું શાહ નવાજ સાથે કેમ ફરે છે ?”તેમ કહી મોસીને તેના કમર પટ્ટા વડે મને માર માર્યો હતો. અને અરશદ ઉર્ફે બાપુએ ચાકુ વડે મને કમરના તથા થાપાના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી હતી. આ ઝપાઝપી દરમ્યાન મે અરશદના હાથમાંથી ચાકુ ઝૂંટવી લઈ મોસીનના પીઠ પર ઘા માર્યો હતો. સામાપક્ષે ફતેપુરામાં રહેતા અને રિક્ષા ચલાવતા મોસીન મહમ્મદખાન પઠાણએ ફરિયાદમાં કહ્યું હતું કે, અગાઉ થયેલ ઝઘડાની અદાવતે મેં કમર પટ્ટા વડે ઇમરાનને માર માર્યો હતો. જ્યારે અરશદે તેના પેન્ટના ખિસ્સામાંથી ચાકુ કાઢી ઇમરાનને ઈજા પહોંચાડી હતી. આ સમયે ઇમરાને તેના હાથમાંથી ચાકુ ઝૂંટવી લઈ મારી પીઠ પાછળ ઘા માર્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ઇમરાન તથા મોસીનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ  બીએનએસ 118(1), 296, 54 તથા જીપીએ 135ની ધારાઓ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો | gst collections rises…

GST કલેક્શન સળંગ નવમા મહિને 1.8 લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરમાં 9.1 ટકાનો વધારો | gst collections rises...

નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા…

નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા...

દેશના ધનિકોની સંખ્યામાં છ ગણો વધારો, મુકેશ અંબાણી આજે પણ ટોચના અબજોપતિઃ હુરુન રિચ લિસ્ટ | hurun rich…

દેશના ધનિકોની સંખ્યામાં છ ગણો વધારો, મુકેશ અંબાણી આજે પણ ટોચના અબજોપતિઃ હુરુન રિચ લિસ્ટ | hurun rich...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST ઓર્ડરમાં AI દ્વારા સર્જેલા ‘બનાવટી’ ચુકાદાનો ઉપયોગ, ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | gujarat high court …

GST ઓર્ડરમાં AI દ્વારા સર્જેલા ‘બનાવટી’ ચુકાદાનો ઉપયોગ, ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | gujarat high court …

6 months ago
પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ | Punjab Floods 12 D…

પંજાબના 12 જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ, 3 લાખ લોકોનું સ્થળાંતર, તબાહીના 5 કારણ | Punjab Floods 12 D…

12 months ago
ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’

10 months ago
ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL | Indigo Cancels Ove…

ઈન્ડિગોની મુશ્કેલી વધી! તાત્કાલિક રિફંડ આપવા સરકારનો આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL | Indigo Cancels Ove…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News