gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પાણીનો કકળાટ યથાવત | Despite spending crores of rupee…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પાણીનો કકળાટ યથાવત | Despite spending crores of rupee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્માર્ટ સિટી
વડોદરામાં પાણીના આધુનિક પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં હજુ પણ
નાગરિકોને પીવાનું પાણી પહોંચાડવા ટેન્કરનો સહારો કોર્પોરેશનની પાણી વિતરણ
વ્યવસ્થા સામે સવાલો ઊભા કરે છે.

વડોદરા
કોર્પોરેશનને વિવિધ પાણીના સ્ત્રોત ખાતેથી થતી પાણીની આવક પૂરતા પ્રમાણમાં હોવાના
આંકડા છે. તેમજ આ વર્ષે વરસાદ પણ પૂરતા પ્રમાણમાં વરસતા જળાશયો છલકાઈ ઉઠ્યા છે.
તેમ છતાં શહેરમાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી અપૂરતા પ્રમાણમાં મળી રહ્યું
હોવાની વ્યાપક ફરિયાદો કોર્પોરેશનને મળી રહી છે. શહેરના વિવિધ પાણીના વિતરણ મથકો
ખાતેથી સતત પાણી લઈ જતા કોર્પોરેશનના ટેન્કરો જ કોર્પોરેશનની પાણી વિતરણ પદ્ધતિ
સામે સવાલો ઊભા કરે છે. ખાસ કરીને
, પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે
અવારનવાર લોકોને વિરોધ પ્રદર્શન કરવા સાથે પાણી માટે વલખા મારવા પડે છે.
કોર્પોરેશન દ્વારા નાલંદા પાણીની ટાંકી ખાતેથી હાલ ટેન્કરો મારફતે લોકોને પાણી
પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે
,
કોર્પોરેશનને
નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સ્કાડા પ્રોજેક્ટ પાછળ કરોડો
રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
શહેરી વિકાસ વર્ષ – 2025ની ઉજવણીના ભાગરૂપે કમિટીની રચના | Committee formed as part of celebration of …

શહેરી વિકાસ વર્ષ - 2025ની ઉજવણીના ભાગરૂપે કમિટીની રચના | Committee formed as part of celebration of ...

2 દેશી તમંચા- 3 પિસ્તોલ અને કારતુસ સાથે બે આરોપીઓ ઝડપાયા | ahmedabad crime branch nabbed two accused…

2 દેશી તમંચા- 3 પિસ્તોલ અને કારતુસ સાથે બે આરોપીઓ ઝડપાયા | ahmedabad crime branch nabbed two accused...

તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી, 2225 પેઢીઓને ત્યાં દરોડા પાડીને 1 હજાર કિ.ગ્રા ભેળસેળયુ…

તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી, 2225 પેઢીઓને ત્યાં દરોડા પાડીને 1 હજાર કિ.ગ્રા ભેળસેળયુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લા જુદા-જુદા 3 હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના વાહનની ઠોકરે અપમૃત્યુ | 3 people died…

10 months ago
જેતપુર-રાપર રોડ પર કાર નાળામાં ખાબકતા 2 મિત્રોના મોત, બંને મોરબીના રહેવાસી | Car Accident on Jetpur …

7 months ago
સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા…

1 year ago
અસલાલી સ્થિત ગોડાઉનમાંથી ૪૪ લાખની કિંમતના પાન મસાલાની ચોરી | aslali police reported theivery case of…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News