gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tami…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in INDIA
0 0
0
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tami…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Politics : તમિલનાડુમાં નવી સરકાર રચવાને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે, કોંગ્રેસે અભિનેતા અને રાજનેતા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે, તેમ છતાં ધારાસભ્યોને અન્ય રાજ્યમાં ખસેડવામાં આવતા રાજકારણ તેજ બન્યું છે. 

વિજયે આજે ફરી રજૂ કર્યો સરકાર રચવાનો દાવો

TVK પ્રમુખ વિજયે શુક્રવારે અનેક વિરોધ પક્ષોનું સમર્થન મેળવ્યા બાદ તમિલનાડુમાં સરકાર બનાવવાનો ઔપચારિક દાવો રજૂ કર્યો છે. વિજયે ચેન્નાઈના રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સહયોગી પક્ષો તેમજ અપક્ષ સમર્થકોના સમર્થન પત્ર સોંપ્યા હતા. 

વિજયની શપથવિધિ પર સસ્પેન્સ

તમિલનાડુ રાજકારણમાં થલાપતિ વિજયની શપથવિધિ પહેલા જ મોટો ‘ક્લાઈમેક્સ’ આવ્યો છે. શનિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા વિજયની રાહમાં હવે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સત્તાના ગઠબંધનમાં સામેલ VCKએ ડેપ્યુટી CM પદની માંગણી કરીને વિજયના ગણિત બગાડ્યા છે.

બે પક્ષ તરફથી સમર્થન પત્ર અટક્યા, રાજભવનમાં સસ્પેન્સ

તાજેતરની વિગતો મુજબ, રાજ્યપાલ આર.વી. અર્લેકરને હજુ સુધી VCK અને IUMLના ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા સમર્થન પત્ર મળ્યા નથી. વિજયે અત્યાર સુધી માત્ર 116 ધારાસભ્યોનું સમર્થન રજૂ કર્યું છે, જેમાં તેમની પોતાની પાર્ટી TVK (107), કોંગ્રેસ (5) અને ડાબેરી પક્ષો (4) નો સમાવેશ થાય છે. બહુમતી માટે 117નો આંકડો જરૂરી છે, અને વિજય અત્યારે મેજિક ફિગરથી માત્ર 1 ડગલું દૂર છે. 

VCKની ‘ડેપ્યુટી CM’ની શરત

સૂત્રોના જણાવ્યા અનુસાર, VCK એ સરકારમાં હિસ્સો મેળવવા માટે ડેપ્યુટી CM પદની જીદ પકડી છે. જ્યાં સુધી આ પદ અંગે સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી તેઓ સમર્થન પત્ર સોંપવા તૈયાર નથી. રાજભવન અત્યારે આ બાકી રહેલા પત્રોની રાહ જોઈ રહ્યું છે, જેના કારણે શપથ ગ્રહણના સત્તાવાર સમયની જાહેરાત હજુ સુધી થઈ શકી નથી.

ઐતિહાસિક જીત છતાં પડકારો

વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને વિજયે ઇતિહાસ રચ્યો છે (વિજય બે બેઠકો પરથી લડ્યા હોવાથી પક્ષની સંખ્યા 107 ગણાશે). અભિનેતામાંથી નેતા બનેલા વિજય માટે જનતામાં ભારે ઉત્સાહ છે, પરંતુ ગઠબંધનની રાજનીતિમાં પહેલા જ દિવસે તેમને કડક પરીક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. આ શપથવિધિ સમારોહમાં રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા છે, પરંતુ અત્યારે તમામની નજર VCK ના આગામી પગલા પર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …
INDIA

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …

June 23, 2026
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…
INDIA

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

June 23, 2026
લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…
INDIA

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

June 23, 2026
Next Post
શુભેન્દુ અધિકારી: પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતા પણ અપરણિત છે બંગાળના નવા મુખ…

શુભેન્દુ અધિકારી: પિતા પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાઈઓ પણ દિગ્ગજ નેતા, છતા પણ અપરણિત છે બંગાળના નવા મુખ...

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

બંગાળમાં 'દાદા'નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why...

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal …

કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ | KC Venugopal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: બોડેલીમાં ‘ઓપન બાર’? પોલીસથી બચવા જતા બુટલેગરની કારનો અકસ્માત, દારૂ લૂંટવા લોકોની પડાપડી | Bo…

VIDEO: બોડેલીમાં ‘ઓપન બાર’? પોલીસથી બચવા જતા બુટલેગરની કારનો અકસ્માત, દારૂ લૂંટવા લોકોની પડાપડી | Bo…

8 months ago
દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો | Delhi Man Us…

દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો | Delhi Man Us…

7 months ago
૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

3 months ago
સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News