gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા | bopal police save life of two fami…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના બોપલમાં રહેતા દંપતિએ પારિવારિક કારણસર ઘરમાં થતા ઝઘડાને કારણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા બાદ પતિ પત્ની એપાર્ટમેન્ટની બહાર આવ્યા હતા. આ સમયે તેમનો ૧૧ વર્ષનો પુત્ર માતા પિતાની સ્થિતિને જોઇને લાચાર અવસ્થામાં આસપાસના લોકો પાસે મદદ માંગતો હતો. ત્યારે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે ત્યાંથી પસાર થતા સમયે સમગ્ર સ્થિતિને પામીને કામગીરી કરતા બંનેને બચાવી લીધા હતા. સાથેસાથે પારિવારિક પ્રશ્ન હલ કરાવ્યો હતો. 

બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ ભગીરથસિંહ ગોહિલ અને તેમનો સ્ટાફ મંગળવારે રાતના સમયે નવરાત્રીના અનુસંધાનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે રાતના બે વાગ્યાના સુમારે બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતા સમયે રસ્તા પર એક મહિલા બેઠેલી જોઇ હતી અને તેના ખોળામાં એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડી હતી.  જ્યારે આશરે ૧૧ વર્ષનો એક કિશોર રડીને મદદ માટે આક્રંદ કરી રહ્યો હતો. જેથી સ્થિતિ ગંભીર જણાતા પીઆઇ તાત્કાલિક તેમના ડ્રાઇવર લાલ મહોંમદ હુસૈનભાઇ અને કોન્સ્ટેબલ મંયકભાઇ સાથે દોડી આવ્યા હતા. 

મહિલાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે અને તેના પતિએ ઝેરી દવા પીધી છે.  મહિલાના પતિને ઝેરની અસર થવા લાગી હોવાથી પોલીસે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના મહિલાના ખોળા રહેલા વ્યક્તિને બેસાડીને તેના મોઢામાં આંગળીઓ નાખીને ઉલ્ટી કરાવી હતી અને મહિલાને પણ ઉલ્ટીઓ કરાવતા પેટમાં રહેલી મોટાભાગની દવા બહાર નીકળી ગઇ હતી. ત્યારબાદ તેમને પોલીસ વાનમાં જ  બેસાડીને બોપલ વકીલસાહેબ બ્રીજ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરતા બંનેના જીવ બચાવી શકાયા હતા.

ઘરકંકાસમાં પતિ-પત્નીએ ઝેર પીધું :પોલીસની સતકર્તાથી બચાવી લેવાયા 2 - imageઆ અંગે પોલીસે બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હોવાથી ગુસ્સામાં આવીને તેમણે ૧૧ વર્ષના દીકરાની હાજરીમાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે બંનેને સમજાવટ કરીને સમાધાન કરાવ્યું હતું. ખાસ કરીને બંનેને તેમના પુત્રના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને સંપથી રહેવા માટે સલાહ આપી હતી.

આ ઉપરાંત, પોલીસ દ્વારા બંનેને મનોચિકિસ્તકની મદદથી કાઉન્સીલીંગ કરવામાં આવશે. આમ, પોલીસની સંતર્કતાને કારણે એક બે વ્યક્તિના જીવ બચાવી લેવાયા હતા અને પરિવાર વિખેરાતો બચ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…
GUJARAT

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

April 2, 2026
જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…
GUJARAT

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

April 2, 2026
Next Post
સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો; ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની …

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારોનો જથ્થો જપ્ત કર્યો; ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા બે શખ્સોની ...

ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma…

ફિલ્મમાં રોલના બહાને રાજકોટના પ્રોડયુસર દ્વારા તરૂણી ઉપર દુષ્કર્મ | Rajkot producer rapes young woma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય | …

હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય | …

5 months ago
સોલાર રેડિએશનથી એરબસના 6,500 વિમાનો ‘ઠપ’ | 6 500 Airbus planes ‘grounded’ due to solar radiation

સોલાર રેડિએશનથી એરબસના 6,500 વિમાનો ‘ઠપ’ | 6 500 Airbus planes ‘grounded’ due to solar radiation

4 months ago
વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm…

વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm…

4 months ago
તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News