gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાત્માનું બિરૂદ મળ્યા બાદ ગાંધીજી સોરઠના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed sin…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
મહાત્માનું બિરૂદ મળ્યા બાદ ગાંધીજી સોરઠના પ્રવાસે આવ્યાને 100 વર્ષ પૂર્ણ | 100 years have passed sin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ સહિત જિલ્લામાં આજે ગાંધી જયંતીની ઉજવણી : વૈભવી વાહનોમાં ફરતા અને સાહ્યબી ભોગવતા આજના નેતાઓએ ગાંધીજીની સાદગીમાંથી પ્રેરણા લેવાની જરૂર

જૂનાગઢ, : આવતીકાલે તા. 2 ઓક્ટોબરના ગાંધી જ્યંતિની ઉજવણી થશે. મહાત્માનું બિરૂદ મળ્યા બાદ ગાંધીજી સોરઠના પ્રવાસે આવ્યા હતા. આ વર્ષે તેને 100 વર્ષ પૂર્ણ થયા છે. ટ્રેનમાં આવી ગાંધીજીએ પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. હાલ વૈભવી વાહનોમાં ફરતા અને સાહ્યબી ભોગવતા નેતાઓએ ગાંધીજીની સાદગીમાંથી પ્રેરણા લેવાની જરૂર છે.

જૂનાગઢ સહિત જીલ્લામાં આવતીકાલે 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જ્યંતિ ઉજવાશે. ઈતિહાસકારોના મતે ગાંધીજીને 1915માં મહાત્મા તરીકે સંબોધવામાં આવ્યા હતા. મહાત્માનું બિરૂદ મળ્યા બાદ 1925ના એપ્રિલ માસમાં ગાંધીજી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. બોટાદ, રાણપુર, સોનગઢ, પાલીતાણા, લાઠી, અમરેલી, ચલાળા, ઢસા, બગસરા થઈ કેશોદ સ્ટેશન પર ટ્રેનમાં પહોંચ્યા હતા. ત્યાંથી મોટર માર્ગે માંગરોળ ગયા હતા. એ સમયે નવાબનું શાસન હતું જેને બ્રિટીશ સરકાર સાથે ઘનિષ્ઠ સબંધો હતા છતાં ગાંધીજીની યાત્રામાં કોઈ અડચણ ઉભી કરવામાં આવી ન હતી. માંગરોળમાં યોજાયેલી વિશાળ સભામાં તેઓને માનપત્ર આપવામાં આવ્યું હતું. બાદમાં ગાંધીજી માંગરોળથી માણાવદર પહોંચ્યા હતા જ્યાં જે ચોકમાં સભા યોજાઈ હતી તેનું આજે પણ ગાંધીચોક નામ છે.

આમ, ગાંધીજી સૌરાષ્ટ્ર કાઠીયાવાડના પ્રવાસે આવ્યા હતા તેને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થયા છે. તે સમયે ગાંધીજીએ ટ્રેનમાં યાત્રા કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. હાલના નેતા વૈભવી વાહનોમાં પ્રવાસ કરી દોમદોમ સાહ્યબી ભોગવી રહ્યા છે. આવતીકાલે ખાદી ધારણ કરી ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી ગાંધી જ્યંતિની ઉજવણી કર્યાનો સંતોષ માની લે છે પરંતુ સાચા અર્થમાં ગાંધીજીની સાદગીમાંથી પ્રેરણા લઈ ગાંધી જ્યંતિની ઉજવણી કરવામાં આવે એ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S…

સંઘના 100 વર્ષઃ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન માટે અનેક કાર્યક્રમો યોજાશે | 100 years of the Sangh: S...

મારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો | Ewe sarafo a nninniilo me wichi…

મારી બહેન ક્યાં છે કહી યુવકનું અપહરણ કરી ગોંધી રાખી આખી રાત માર્યો | Ewe sarafo a nninniilo me wichi...

ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an …

ગરબા આયોજકે પોતાની દુકાનમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો | Ewe chon akkota ewe Garba a pwisin nielo ren an ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ – 7 ના ‘બલ્ક સબમિશન’ અંગે તપાસની માંગણી | Demand for investigation into ‘bulk…

ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ – 7 ના ‘બલ્ક સબમિશન’ અંગે તપાસની માંગણી | Demand for investigation into ‘bulk…

7 months ago
રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

રેપો રેટ યથાવત્ : વિવિધ લોનના દર નહીં ઘટે | Repo rate unchanged: Various loan rates will not decreas…

6 months ago
યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન… પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો…

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન… પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો…

6 months ago
માંડવીમાં પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ…

માંડવીમાં પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News