gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલબાગ બ્રિજ પરથી નીચે પડતા બુલેટના ચાલકનું કરૃણ મોત | Youth dies after falling from Lalbagh Bridge

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
લાલબાગ બ્રિજ પરથી નીચે પડતા બુલેટના ચાલકનું કરૃણ મોત | Youth dies after falling from Lalbagh Bridge
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 શહેરના લાલબાગ બ્રિજ પર ગઇ રાત્રે બુલેટનો ચાલક રેલિંગ સાથે અથડાયા બાદ બ્રિજની નીચે પટકાતા તેનું કરૃણ મોત નિપજ્યું  હતું.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના માણેજા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સત્યનગરમાં રહેતો પ્રમોદકુમાર રોહિણીપ્રસાદ સેન (ઉ.વ.૨૭) પાલેજ ખાતે આવેલી કીર્તિ સ્કેમ્પી નામની કંપનીમાં નોકરી કરતો હતો. ગઇકાલે સાંજે તે પોતાનું બુલેટ લઇને જાંબુઆમાં પિતાની હેર સલૂનની દુકાને ગયો હતો અને બાદમાં તે નીકળી ગયો હતો.

બાદમાં રાત્રે તેમની સોસાયટીના પ્રમુખનો ફોન રોહિણીપ્રસાદ પર ગયો હતો અને જણાવેલ કે તમારો પુત્ર પ્રમોદ રાત્રે સવા દશ વાગે શ્રેયસ સ્કૂલથી લાલબાગ બ્રિજ પરથી પસાર થતો હતો અને બુલટેની સ્પીડ વધારે હોવાથી બ્રિજના ટર્નિગ વખતે અચાનક બુલેટ ડાબી બાજુની રેલિંગ સાથે અથડાયા બાદ તે બ્રિજની નીચે પટકાયો છે. રોહિણીપ્રસાદ તુરંત જ સયાજી હોસ્પિટલમાં દોડી ગયા ત્યારે તેમનો પુત્ર મૃત પામ્યો હતો. આ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
મ.પ્રદેશ-રાજસ્થાનમાં સરકારી કેન્દ્રોમાં બ્લેકલિસ્ટેડ કફસિરપથી છ બાળકોના મોત

સંઘે રાષ્ટ્રમાં ચેતનાને જીવંત કરી સ્થાપના માત્ર સંયોગ નહોતો : મોદી

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોલ્ડ ઈઝ કિંગ! ભારતની ઈકોનોમીથી 8 ગણી થઈ સોનાની માર્કેટકેપ, ચીન-અમેરિકા પણ પાછળ | Golds Market Cap O…

2 months ago
પંજાબમાં પ્રથમવાર IED બ્લાસ્ટ, BSF જવાન ગંભીર ઈજાગ્રસ્ત, બોર્ડર પર 500 કિ.મી. એરિયા એલર્ટ

12 months ago
ગયા સપ્તાહની રેકોર્ડ ઊંચાઈથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો | India’s foreign exchange reser…

1 month ago
સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News