gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : ભાજપના ઉપપ્રમુખ દ્વારા જ વોર્ડ નંબર 5 ના અન્ય ઉપપ્રમુખને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ બાદ આજે ધમકી આપનાર ઉપપ્રમુખ સામે વધુ એક મારામારીની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાઈ છે.

વોર્ડ નંબર 5 ના ઉપપ્રમુખ અક્ષય સુથારે ભાજપના ઉપપ્રમુખ કરસન રબારી સામે અરજી આપી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, કરસન રબારી માથાભારે સ્વભાવના છે અને રાજકીય દ્વેષભાવ રાખીને સતત ગાળો આપી ધમકી આપી રહ્યા છે. 

બીજી તરફ, વાઘોડિયા રોડ સ્થિત હીરાબાનગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું હતું. ચિરાગ સહારે ફરિયાદમાં જણાવ્યું કે, કરસન રબારીએ લોખંડની પાઇપ વડે માથામાં ફટકો માર્યો હતો. ઉપરાંત હર્ષદ ભરવાડ અને રીતુ શર્મા દ્વારા અન્ય લોકોને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ 6 યુવકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે સામા પક્ષે આયોજક હર્ષદ ભરવાડએ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સયાજી હોસ્પિટલ તરફ જતા સમયે માંડવી વિસ્તારમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી શિવમ કહાર, હર્ષ કહાર સહિત અન્ય લોકોએ સાયકલની ચેન અને ડંડા વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …
GUJARAT

June 3, 2026
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

Next Post
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co...

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T...

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેશન કાર્ડ હવે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં, બેંક ખાતું ખોલાવવા પણ રજૂ નહીં કરી શકાય | Gu…

8 months ago
દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

3 months ago
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ભરબજારે મારી ગોળી, 18 દિવસમાં 4 મર્ડર | Hindu man Rana Pratap B…

5 months ago
આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News