gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાની કેરાળા જીઆઇડીસીમાં ‘એલબી ટેક્સ’ કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out at ‘LB Tax’ compa…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
બાવળાની કેરાળા જીઆઇડીસીમાં ‘એલબી ટેક્સ’ કંપનીમાં ભીષણ આગ | Massive fire breaks out at ‘LB Tax’ compa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બાવળા, ધોળકા, અમદાવાદની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

કંપનીના
કર્મચારીઓ સમયસર ગેસના સિલિન્ડર બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી

બગોદરા – અમદાવાદ જિલ્લાના
બાવળા નજીક આવેલા કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી
‘એલબી
ટેક્સ
‘ નામની કંપનીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર
વિસ્તારમાં ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગનું સ્વરૃપ એટલું વિકરાળ હતું કે
,
ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

આગની
જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગના વિકરાળ સ્વરૃપને
ધ્યાનમાં રાખીને બાવળા
, ધોળકા, અમદાવાદ ફાયર બ્રિગેડની અંદાજે ૬થી ૭ ગાડીઓ
તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના
ધોરણે જહેમત શરૃ કરી દીધી હતી.

આ
કંપનીમાં કામકાજ દરમિયાન ગેસ સિલિન્ડરનો પણ ઉપયોગ થતો હોવાથી મોટો વિસ્ફોટ થવાનો
અને ગંભીર જાનહાનિ થવાનો મોટો ભય સેવાઈ રહ્યો હતો. જોકે
, આ સમયે કંપનીના
કર્મચારીઓની સમયસૂચકતા અને હિંમતને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. આગ વધુ
પ્રસરતાં પહેલાં જ તમામ કર્મચારીઓએ મળીને જોખમી ગેસની બોટલોને જીવના જોખમે
સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. કર્મચારીઓના આ સમયસરના અને બહાદુરીભર્યા
પગલાંને કારણે મોટી જાનહાનિ થતાં ટળી અને એક પ્રકારે મોટી આપત્તિનો ભય દૂર થયો.

ફાયર
વિભાગ દ્વારા કલાકોની અથાગ જહેમત બાદ આખરે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી
હતી. પ્રાથમિક માહિતી મુજબ આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ કયા
કારણોસર લાગી તે જાણવા માટે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ
જાણવા મળ્યા બાદ નુકસાનનો અંદાજ મેળવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
આજે સૌરાષ્ટ્રમાં શસ્ત્રપૂજન, રાજકોટ, જામનગર સહિત સ્થળે રાવણ દહન થશે | Today Shastra Pujan will be he…

આજે સૌરાષ્ટ્રમાં શસ્ત્રપૂજન, રાજકોટ, જામનગર સહિત સ્થળે રાવણ દહન થશે | Today Shastra Pujan will be he...

દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati…

દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati...

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah…

આજે દશેરા, અમદાવાદમાં 45 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરાશે, જાણો ક્યાં-ક્યાં છે આયોજન | dussehra ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર દરિયાકાંઠે હાઈ ઍલર્ટ, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ | Jam…

7 months ago
VIDEO : મણિપુરમાં ફરી હિંસા, હમાર-જોમી સમુદાય વચ્ચે ચુરાચાંદપુરામાં હિંસક અથડામણ, કર્ફ્યુ લાગુ | Manipur Violence: Churachandpur Hmar And Zomi Community

2 years ago
‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

4 months ago
‘હું ભાજપમાંથી જ ચૂંટાઈ છું, ભૂલી ગયા?’: સ્નેહલબેન પટેલે વોર્ડ મહામંત્રીને સોશિયલ મીડિયા પર ખખડાવ્યા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News