gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માનવતા મરી પરવારી, હરિદ્વારમાં ગર્ભવતી મહિલાને પ્રસવ પીડામાં હોસ્પિટલના કર્મીએ દાખલ ન કરી | Woman Gi…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in INDIA
0 0
0
માનવતા મરી પરવારી, હરિદ્વારમાં ગર્ભવતી મહિલાને પ્રસવ પીડામાં હોસ્પિટલના કર્મીએ દાખલ ન કરી | Woman Gi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarakhand News: ઉત્તરાખંડના તીર્થસ્થળ હરિદ્વારથી માનવતાને શરમાવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યા એક ગર્ભવતી મહિલા હોસ્પિટલમાં દાખલ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણીએ જમીન પર જ બાળકને જન્મ આપ્યો હતો. પરિવારજનનો આરોપ છે કે, ફરજ પરના ડૉક્ટરે ગર્ભવતી મહિલાને એમ કહીને પાછા મોકલી દીધા હતા કે ત્યાં ડિલિવરી શક્ય નથી.

હોસ્પિટલની કામગીરી પર સવાલો ઊભા થયા

અહેવાલો અનુસાર,  હોસ્પિટલ સ્ટાફે પણ ગર્ભવતી મહિલાની મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ હોસ્પિટલ વહીવટીતંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. 

પીડિતાના પરિવારજનએ જણાવ્યું હતું કે, ‘જ્યારે અમે સવારે અહીં આવી ત્યારે યુવતી સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું તે વિશે બધું કહ્યું, અને જ્યારે અમે તેને અંદર લઈ ગયા, ત્યારે કોઈ પીડિત યુવતીને પલંગ પર મૂકવા તૈયાર નહોતું. ડિલિવરી પછી  હોસ્પિટલ સ્ટાફે કહ્યું, ‘…શું તમે બીજા બાળકને જન્મ આપશો?’ શું કોઈ આવું બોલે છે? અહીં બેઠેલા ડૉક્ટર અને નર્સ કહી રહ્યા હતા કે તે નાઈટ ડ્યુટી પર છે. રાત્રે 1:30 વાગ્યે એક બાળકીનો જન્મ થયો. બંને ઠીક છે. જ્યારે આવી બેદરકારી થાય છે ત્યારે જ માતા અને બાળકના જીવને જોખમ હોય છે. જો બાળકને કંઈક થયું હોત, તો જવાબદારી કોણ લેત? ડિલિવરી જમીન પર જ થઈ હતી. અમારી માંગણી છે કે જે કોઈ આગળ આવે તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવે. લોકો અહીં ખુશીમાં નહીં, પણ દુઃખમાં આવે છે.’

આ પણ વાંચો: પદ્મ વિભૂષણ સન્માનિત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું 91 વર્ષની વયે નિધન

સીએમઓ આરકે સિંહે જણાવ્યું હતું કે, ‘મેં મહિલા હોસ્પિટલ સાથે વાત કરી છે અને લેખિત નિવેદન માંગી રહ્યો છું. મારા ધ્યાન પર આવ્યું છે કે મહિલા રાત્રે લગભગ 9:30 વાગ્યે આવી હતી અને તેને ઈમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવી હતી. તેણીને ડિલિવરી થવાની હતી, પરંતુ તેણીએ 1:30 વાગ્યે ડિલિવરી કરી. વીડિયોની સત્યતા શંકાસ્પદ છે. મને કોઈ માહિતી મળી નથી, અને મેં ગાયનેકોલોજિસ્ટ સાથે વાત કરી છે, જેમણે આવું કંઈ કહ્યું નથી. જો કોઈ દોષિત ઠરે છે, તો કાર્યવાહી કરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
IIT કાનપુરમાં 2 વર્ષમાં 7મા વિદ્યાર્થીનો આપઘાત, 3 દિવસથી હોસ્ટેલ રૂમમાં મૃતદેહ લટકતો રહ્યો | /iit ka…

IIT કાનપુરમાં 2 વર્ષમાં 7મા વિદ્યાર્થીનો આપઘાત, 3 દિવસથી હોસ્ટેલ રૂમમાં મૃતદેહ લટકતો રહ્યો | /iit ka...

સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t…

સુરત: દશેરાની ઉજવણીમાં ફાફડા-જલેબીના વેચાણમાં ગ્રાહકો સાથે છેતરપિંડી | Surat: Customers cheated in t...

ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ…

ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…

‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…

8 months ago
જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ | Hanuman Beniw…

જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ | Hanuman Beniw…

1 year ago
‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન

‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન

1 year ago
આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 23 એપ્રિલે મતદાન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ | Gujar…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News