gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શૌર્ય અને શક્તિનું પર્વ વિજયાદશમી: રાજ્યભરમાં શસ્ત્રો, વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા …

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
શૌર્ય અને શક્તિનું પર્વ વિજયાદશમી: રાજ્યભરમાં શસ્ત્રો, વાહનો અને વ્યવસાયના સાધનોની કરવામાં આવી પૂજા …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vijayadashami 2025: આજે વિજયાદશમીના પાવન અવસરે રાજ્યભરમાં શૌર્ય, શક્તિ અને વિજયના પ્રતીક સમાન શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે, જે દુષ્ટતા પર સારાની જીત અને અનિષ્ટ તત્વોને દૂર કરવાના સંકલ્પને મજબૂત કરે છે.

સુરક્ષાદળો અને પોલીસકર્મીઓની શસ્ત્રપૂજા

આ પવિત્ર દિવસે આર્મી જવાનો, સુરક્ષાદળો અને પોલીસકર્મીઓએ પણ વિધિવત રીતે શસ્ત્રોની પૂજા કરી હતી. શસ્ત્રપૂજા આપણી રક્ષા શક્તિની ભાવનાને દર્શાવે છે. પૂજા દરમિયાન શસ્ત્રોને કંકુ, ચોખા અને પુષ્પો અર્પણ કરીને તેમની રક્ષા શક્તિ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પૂજન તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવે છે અને સતત જનસેવા માટે પ્રેરિત કરે છે.

ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સામૂહિક પૂજન

ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દશેરાના રોજ શસ્ત્રપૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ગુજરાતના અનેક જિલ્લામાં સમાજના લોકોએ આજે વિધિવત રીતે શસ્ત્રપૂજા કરી હતી. ઘણા સ્થળોએ જાહેર કાર્યક્રમ રાખીને સામૂહિક પૂજા કરવામાં આવી હતી, જેમાં પરિવારના અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલીમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન 

અસત્ય પર સત્યના વિજયના પ્રતીક એવા વિજયાદશમી (દશેરા)ના પાવન અવસર પર અમરેલી ખાતે ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે સમાજના વીરતા અને બલિદાનના પ્રતીક એવા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી, જે સમાજના ઈતિહાસ અને સંસ્કૃતિને જીવંત રાખે છે.

આ પાણ વાંચો: વિજયાદશમી પર શા માટે થાય છે શસ્ત્રોની પૂજા? જાણો આયુધ પૂજનનું મહત્ત્વ, મુહૂર્તનો સમય અને પૂજા વિધિ

સ્નેહમિલન સમારોહનું આયોજન

શસ્ત્ર પૂજનની સાથે સાથે ક્ષત્રિય  સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો અને યુવાનો એકબીજાને મળ્યા હતા અને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં એકતા જાળવવાનો અને પરસ્પરના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. સમાજના આગેવાનોએ યુવાનોને સંસ્કૃતિ અને પરંપરા જાળવવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગીરાસદાર ક્ષત્રિય રાજપૂત સમાજની ધાર્મિક આસ્થા, શૌર્ય અને સંગઠનની ભાવના જોવા મળી હતી.

વાહનો અને ધંધા-રોજગારના સાધનોનું પણ થયું પૂજન

શસ્ત્રપૂજાની સાથે સાથે આજના દિવસે ધંધા-રોજગારના સાધનો અને વાહનોની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. લોકોએ પોતાની રોજી રોટીના સાધન અને વાહનને ફૂલ હાર ચઢાવી, કંકુનો ચાંદલો કરી અને ચોખા લગાવીને પૂજન કર્યું હતું. આ પૂજન દ્વારા લોકો પોતાના વ્યવસાય અને આવકના સાધનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.

આમ, વિજયાદશમીનો આ પાવન અવસર રાજ્યભરમાં શૌર્ય, સુરક્ષા અને સમૃદ્ધિના સંકલ્પ સાથે ધાર્મિક ઉત્સાહથી ઉજવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા | One kill…

અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા | One kill...

કચ્છ: ગાંધીધામના વેપારીને વિદેશી નંબરથી મળી ‘પતાવી દેવા’ની ધમકી, રૂ. 2 કરોડની ખંડણીની માગ | Gandhidh…

કચ્છ: ગાંધીધામના વેપારીને વિદેશી નંબરથી મળી 'પતાવી દેવા'ની ધમકી, રૂ. 2 કરોડની ખંડણીની માગ | Gandhidh...

Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન | 1 kg gold how…

Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન | 1 kg gold how...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા – નાગદા સેકશનમાં કવચ સિસ્ટમ સ્થાપિત કરાયું | Shield system installed in Vadodara Nagda sectio…

વડોદરા – નાગદા સેકશનમાં કવચ સિસ્ટમ સ્થાપિત કરાયું | Shield system installed in Vadodara Nagda sectio…

6 months ago
PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

1 year ago
જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો | Four arrested in att…

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસના કેસમાં ચાર પકડાયા, ચાર ગુનાનો ભેદ ઉકેલાયો | Four arrested in att…

1 year ago
સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

સાવકા પિતાના ત્રાસથી ભાગી છુટેલા કિશોરે ગુગલ મેપથી ઘરનું લોકેશન બતાવતા પરિવારને સોંપાયો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News