gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી | Jagdish Panc…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી | Jagdish Panc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat BJP president: ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. પરંતુ તેમની બિનહરિફ પસંદગી થવાની પૂરી શક્યતા છે. જોકે હજુ સુધી પક્ષ તરફથી કોઈ અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીતવાની શક્યતા છે. 

ભાજપમાં વધુ એક અમદાવાદના નેેેતાને મોટો હોદ્દો મળશે! 

ગુજરાત ભાજપમાં હવે અમદાવાદનો દબદબો વધી જશે કેમ કે મુખ્યમંત્રી બાદ વધુ એક મહત્ત્વનો હોદ્દો અમદાવાદના નેતાને મળવા જઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે જગદીશ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે. 

જગદીશ પંચાલની જીતના કઈ વાતથી મળ્યાં સંકેત? 

જગદીશ પંચાલે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ ભાજપના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુ જમાનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત ઉદય કાનકડે જગદીશ પંચાલને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું. 

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત, એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી 2 - image

જગદીશ પંચાલનો મજબૂત પાસો કયો? 

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે હવે ગુજરાતમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના છે. અને ભાજપ પણ ઓબીસી મતોને ટારગેટ કરવા માગે છે એટલે ઓબીસી સમુદાય પર પ્રભુત્વ મેળવવા ભાજપ ઓબીસી નેતાને પ્રમુખ પદે તક આપવા માગે છે તેવું દેખાય છે. બીજી બાજુ કોંગ્રેસે પહેલાથી ઓબીસી નેતા અમિત ચાવડાને અધ્યક્ષ પદ સોંપ્યું છે.   

કોણ છે જગદીશ પંચાલ? 

જગદીશ પંચાલ ટેક્સટાઈલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં જ થયો હતો. બી.એ. અને માર્કેટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998 માં બુથ ઈન્ચાર્જ તરીકે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ અમદાવાદના નિકોલથી ત્રણ વખત વિધાનસભા માટે ચુંટાઈ આવ્યા હતા. તેઓ અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015 થી 2021 સુધી ફરજ બજાવી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં જ ભાજપ એમએમસીની 2021ની ચૂંટણી જીત્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

July 15, 2026
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
Next Post
કફ સીરપ બની કાળઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના મોત, 40 સેમ્પલ ફેઈલ છતાં વેચાણ ચાલુ | cough s…

કફ સીરપ બની કાળઃ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 11 બાળકોના મોત, 40 સેમ્પલ ફેઈલ છતાં વેચાણ ચાલુ | cough s...

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર-ગાદી છોડ’ના નારા સાથે વોર્ડ નંબર 4 માં સહી ઝુંબેશનો પ્રારંભ | J…

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર-ગાદી છોડ'ના નારા સાથે વોર્ડ નંબર 4 માં સહી ઝુંબેશનો પ્રારંભ | J...

અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર …

અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s…

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s…

11 months ago
નડિયાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર બે મહિલાએ હુમલો કરી ગાયો છોડાવી | Two women attacked a team that we…

નડિયાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર બે મહિલાએ હુમલો કરી ગાયો છોડાવી | Two women attacked a team that we…

11 months ago
કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

કોમી છમકલું થયા બાદ ચર્ચામાં આવેલી હરણીથી નીકળતી રામજીની શોભાયાત્રા ફતેપુરાવાળા રૃટેથી નહિ નીકળે | p…

4 months ago
લગ્નસરાની મોસમ પહેલા ચાંદીની જ્વેલરીની આયાત પ્રતિબંધિત યાદીમાં | Import of silver jewellery banned a…

લગ્નસરાની મોસમ પહેલા ચાંદીની જ્વેલરીની આયાત પ્રતિબંધિત યાદીમાં | Import of silver jewellery banned a…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News