gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

‘વર્તમાન પડકારો વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત અને સ્થિર’, RBI ગવર્નર સંજય મલ્હોત્રાનું નિવેદન | indi…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in Business
0 0
0
‘વર્તમાન પડકારો વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત અને સ્થિર’, RBI ગવર્નર સંજય મલ્હોત્રાનું નિવેદન | indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Governor: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારતનું અર્થતંત્ર મજબૂત ગ્રોથ સાથે વિકસી રહ્યું હોવાનું જણાવ્યું છે. તેમણે દેશના વિકસી રહેલા જીડીપી ગ્રોથનો શ્રેય ફુગાવામાં ઘટાડો, મજબૂત ફોરેક્સ રિઝર્વ, રાજકોષીય ખાધમાં ઘટાડો તેમજ બૅન્કો-કોર્પોરેટ્સની મજબૂત બેલેન્સ શીટને ફાળે આપ્યો છે. 

કૌટિલ્ય ઈકોનોમિક કોન્ક્લેવ 2025માં સંબોધન આપતાં સંજય મલ્હોત્રાએ કહ્યું કે, ‘ભારતના મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ ફેબ્રુઆરીથી મજબૂત ફોરેક્સ રિઝર્વ અને નીચા ફુગાવાથી માંડી ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો અને મજબૂત બૅન્ક બેલેન્સ શીટના કારણે મજબૂત બન્યા છે. તમામ પડકારો છતાં અર્થતંત્ર સ્થિતિસ્થાપક ગ્રોથ સાથે ટકાઉ બન્યું છે. સરકારના નીતિ નિર્માતાઓ, નિયમનકારો અને બજારના સહભાગીઓના સંયુક્ત પ્રયાસોનું આ પરિણામ છે. આ એક મોટી ઉપલબ્ધિ છે.

ફોરેક્સ રિઝર્વ વધી 700 અબજ ડૉલર

આરબીઆઈના આંકડા અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારતની ફોરેક્સ રિઝર્વ વધી 700.2 અબજ ડૉલર થઈ હતી. જે મર્ચેન્ડાઇઝની આયાતના 11 મહિના કરતાં પણ વધુ ખર્ચને આવરી લે તેટલી છે. ફુગાવો સતત આરબીઆઓના લક્ષ્યાંક હેઠળ રહ્યો છે. ઓગસ્ટમાં નજીવો વધી 2.07 ટકા નોંધાયો હતો. તેમાં પણ જીએસટીમાં સુધારાના કારણે ઘરેલુ વપરાશ વધવાની અપેક્ષા છે.

વિવિધ પડકારોમાં ભારતનું અર્થતંત્ર સ્થિર ગ્રોથના માર્ગે

મલ્હોત્રાએ નોંધ્યું હતું કે છેલ્લા બે દાયકામાં, વિશ્વભરમાં કેન્દ્રીય બૅન્કોએ 2008ની નાણાકીય કટોકટી અને યુરોઝોનના દેવામાં ઘટાડાથી  માંડી કોવિડ-19, યુક્રેનમાં રશિયાના યુદ્ધ અને આબોહવા સંબંધિત વિક્ષેપો સુધીના અવિરત પડકારો જોયા છે.  તેમ છતાં ભારતનું અર્થતંત્ર સ્થિર ગ્રોથના માર્ગે આગળ વધી રહ્યું છે. આપણે પડકારોને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ આ પડકારો વચ્ચે પણ ભારત ચોક્કસપણે પોતાના વિકાસનું જહાજ ચલાવવા સક્ષમ છે.

'વર્તમાન પડકારો વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત અને સ્થિર', RBI ગવર્નર સંજય મલ્હોત્રાનું નિવેદન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …
Business

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …

February 13, 2026
એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…
Business

એપલ કંપનીએ એક જ દિવસમાં ગુમાવ્યાં 18,276 અબજ રૂપિયા, અચાનક શું થયું? | Apple company lost 18 276 bil…

February 13, 2026
10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days
Business

10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

February 13, 2026
Next Post
રાજકોટમાં બીમારીથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ આવી સામે | Tired of i…

રાજકોટમાં બીમારીથી કંટાળીને મહિલા કોન્સ્ટેબલે જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ આવી સામે | Tired of i...

PoKમાં બર્બરતા મામલે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું- ‘સેના નિર્દોષો પર અત્યાચાર કરી રહી છે’ |…

PoKમાં બર્બરતા મામલે ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું- ‘સેના નિર્દોષો પર અત્યાચાર કરી રહી છે’ |...

અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ…

અમદાવાદમાં રોડ પહોળો કરવા 400 વર્ષ જૂની મંછા મસ્જિદનો અમુક ભાગ તોડવા HCની મંજૂરી, ટ્રસ્ટની અરજી ફગાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ | Parents allege that…

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ | Parents allege that…

2 months ago
ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ, અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો | Temperatures drop i…

ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરુ, અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો | Temperatures drop i…

3 months ago
હિન્દુ પરિણીતાને મુસ્લિમ બનાવી દીધી ભરૃચમાં બે સંતાનોના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથ…

હિન્દુ પરિણીતાને મુસ્લિમ બનાવી દીધી ભરૃચમાં બે સંતાનોના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથ…

4 months ago
ઓપરેશન સિંદૂર માટે સેનાને મળી સ્વતંત્રતા, પહેલીવાર આવી રાજકીય સ્વતંત્રતા જોઈ: સેના પ્રમુખ | Army Chi…

ઓપરેશન સિંદૂર માટે સેનાને મળી સ્વતંત્રતા, પહેલીવાર આવી રાજકીય સ્વતંત્રતા જોઈ: સેના પ્રમુખ | Army Chi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News