gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

PF ઉપાડની પ્રક્રિયા સરળ બની, ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક, બેન્ક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે | …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in Business
0 0
0
PF ઉપાડની પ્રક્રિયા સરળ બની, ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક, બેન્ક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO New Rules: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) સાથે જોડાયેલા કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ઓનલાઈન પૈસા ઉપાડવાની પ્રક્રિયાને સરળ બનાવવા એક નવી પહેલ કરી છે. આ પગલાથી આઠ કરોડથી વધુ EPF સભ્યોને ફાયદો થશે અને ક્લેમ પ્રોસેસ ઝડપી અને સરળ બનશે. તેમજ પીપીએફ ખાતામાં નોમિની દાખલ કરવા કે ફેરફાર માટે પણ ફી વસૂલી નહીં શકાય. 

આધાર OTP દ્વારા થઈ જશે કામ 

ગુરુવારે શ્રમ મંત્રાલય દ્વારા આ નવા નિયમની માહિતી આપવામાં આવી હતી. જે મુજબ હવે EPFO ​​માટે ઓનલાઈન ક્લેમ કરતી વખતે ચેક કે બેન્ક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂર નહીં પડે. આ સિવાય એમ્પ્લોયર પાસેથી વેરિફિકેશનની જરૂરિયાત પણ નાબૂદ કરવામાં આવી છે. હવે કર્મચારીઓ આધાર OTP દ્વારા નવા બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ વેરિફાઈ કરી શકશે.

કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

સોશિયલ મીડિયા પર આ નવા નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, EPFOમાં અમે બે મોટા સુધારા કર્યા છે જેણે કરોડો EPF સભ્યો અને નોકરીદાતાઓ માટે ક્લેમ પ્રોસેસને સરળ, ઝડપી અને મુશ્કેલીમુક્ત બનાવી છે. પીએફમાંથી પૈસા ઉપાડવા માટે અરજી કરનારા સભ્યોને બેન્ક એકાઉન્ટ વેરિફિકેશન માટે એમ્પ્લોયરની મંજૂરીની જરૂર રહેશે નહીં. આ સાથે જ રદ કરાયેલ ચેક અથવા બેન્ક પાસબુકની સ્કેન કોપી અપલોડ કરવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે.’

નવો નિયમ લાવવાની જરૂર કેમ પડી?

અગાઉ ઘણી વખત નબળી ઇમેજ ક્વોલીટી ધરાવતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાને કારણે ક્લેમ રિજેક્ટકરવામાં આવતા હતા. જેના કારણે ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસમાં લાંબો સમય લાગતો હતો. આ સમસ્યાને જોતા સરકારે હવે બે જરૂરિયાતો દૂર કરીને નવો નિયમ લાગુ કર્યો છે. 

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ કહેરના કારણે ડોલર કડડભૂસ, રૂપિયો ત્રણ માસની ટોચે પહોંચ્યો, ભારતને ફાયદો થશે!

આ નવી પ્રક્રિયા હેઠળ, જ્યારે UAN થી બેન્ક ખાતાની વિગતો અપલોડ કરવામાં આવે છે, ત્યારે જ સભ્યના નામની ચકાસણી કરવામાં આવે છે. આ માટે ઘણા ડોક્યુમેન્ટની જરૂર નથી.

પાઇલટની સફળતા બાદ લેવાયો નિર્ણય

સરકારી ડેટા અનુસાર, મે 2024માં પાઇલટ પ્રોજેક્ટ હેઠળ કેટલાક KYC અપડેટેડ એકાઉન્ટહોલ્ડરને આ છૂટ આપવામાં આવી હતી. ત્યારથી, 1.7 કરોડ EPF સભ્યોને તેનો લાભ મળ્યો છે. પાઇલટની સફળતા બાદ હવે તેને તમામ સભ્યો માટે લાગુ કરવામાં આવી છે.

PF ઉપાડની પ્રક્રિયા સરળ બની, ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક, બેન્ક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…
Business

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

May 17, 2026
ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…
Business

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

May 17, 2026
ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
Next Post
દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ | Action will…

દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ | Action will...

સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા ...

વડોદરામાં ખંડેરાવ માર્કેટની પાછળ અને ચાર રસ્તા વિસ્તારમાંથી ફ્રુટના પથારાના દબાણો ખસડાયા | Fruit sta…

વડોદરામાં ખંડેરાવ માર્કેટની પાછળ અને ચાર રસ્તા વિસ્તારમાંથી ફ્રુટના પથારાના દબાણો ખસડાયા | Fruit sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બજારોમાં પતંગ-દોરાની મધરાત સુધી ધૂમ ખરીદી | kite shopping on gandigate road…

ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ બજારોમાં પતંગ-દોરાની મધરાત સુધી ધૂમ ખરીદી | kite shopping on gandigate road…

4 months ago
‘મેં ક્યાં કહ્યું હતું કે હું રાજીનામું આપીશ’, કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયાનો જવાબ | gopal italia d…

‘મેં ક્યાં કહ્યું હતું કે હું રાજીનામું આપીશ’, કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયાનો જવાબ | gopal italia d…

10 months ago
અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ | amreli…

અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ | amreli…

8 months ago
અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News