gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા | Cyclone S…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા | Cyclone S…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Cyclone Shakti : અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું સાયક્લોનિક શક્તિ (Cyclone Shakti) સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડાને લઈને ભારતીય મૌસમ વિભાગ(IMD) દ્વારા જાણકારી આપવામાં આવી છે. IMD મુજબ, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે. જે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. 

અહીંથી પસાર થઈ શકે છે ‘સાયક્લોનિક શક્તિ’

અરબ સાગરમાં સાયક્લોનિક શક્તિ સક્રિય થયું છે. જેની અસર ગુજરાત સહિતના રાજ્યમાં જોવા મળે તેમ છે. IMD અનુસાર, શુક્રવારે (3 ઑક્ટોબર) સવારે 8:30 સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતી. જ્યારે આગામી ત્રણ કલાકમાં આ સાયક્લોનિક વધુ સક્રિય થશે. જેના 24 કલાકમાં સાયક્લોનિક શક્તિનું જોર વધશે અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા છે. શરુઆતમાં આ સાયક્લોનિક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે. 

સાયક્લોનિકનું ‘શક્તિ’ નામ કઈ રીત પડ્યું?

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક ‘શક્તિ’નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી, નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.

ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા 2 - image

ગુજરાતમાં 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા 

હવામાન વિભાગે અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવવા સહિત સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાને લઈને ચેતવણી આપી છે. અરબ સાગરમાં 55-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનું જોર વધ્યું છે, જે વધીને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે. જેમાં 3 ઑક્ટોબરની સાંજે હવાનું દબાણ 75-85 કિ.મી. પ્રતિ કલાક થવાની સંભાવના છે.

4 ઑક્ટોબરની સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધી આ સાયક્લોનિક વધુ સક્રિય થઈ શકે છે. આ દરમિયાન 100-110 કિ.મી. પ્રતિ કલાક સુધી ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. તેમજ 125 કિ.મી. પ્રતિ કલાકની પવનની ઝડપે જઈ શકે છે.

આ પણ વાંચો: વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

સાયક્લોનિક શક્તિની સ્થિતિમાં ભારે પવનને લઈને હવામાન વિભાગે માછીમારોને  3થી 6 ઑક્ટોબર સુધી દરિયો ન ખેડવા અને અરબ સાગરમાં ન જવા સખ્ત સૂચના આપવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post

રોજ સવારે ચામાં આ વસ્તુ ઉમેરી પીઓ, પેટની દરેક તકલીફ થશે દૂર, વજન પણ ઘટશે | add this to morning tea for weight loss and digestion benefits

‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદે…

‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદે...

ગોધરાના ફાર્મહાઉસમાં વિદેશી દારૂનું ‘ગોદામ’: રૂ. 1 કરોડના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ, 13 ફરાર | pan…

ગોધરાના ફાર્મહાઉસમાં વિદેશી દારૂનું 'ગોદામ': રૂ. 1 કરોડના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ, 13 ફરાર | pan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું કહી મિત્ર સાથે જ છેતરપિંડી | Vadodara Crime: Friend Scams Frie…

વડોદરા: ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું કહી મિત્ર સાથે જ છેતરપિંડી | Vadodara Crime: Friend Scams Frie…

7 months ago
મ્યુનિસિપલ વિપક્ષની માંગણી, સુભાષબ્રિજને લઈ ખોટો રીપોર્ટ આપનારા કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરો | Demand…

મ્યુનિસિપલ વિપક્ષની માંગણી, સુભાષબ્રિજને લઈ ખોટો રીપોર્ટ આપનારા કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરો | Demand…

10 months ago
મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

મર્જર અને એક્વિઝિશન સોદાઓને તાત્કાલિક મંજૂરી આપવી જોઈએ : નાણામંત્રી | Merger and acquisition deals s…

1 year ago
મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at ex…

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at ex…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News