gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Market Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામ-સામે હુમલા શરૂ થતાં વિશ્વભરના બજારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ભલે પછી તે શેરબજાર હોય કે કોમોડિટી માર્કેટ કે પછી ઓઈલ માર્કેટ દરેક જગ્યાએ અસ્થિરતા જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી, કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી છે. 

સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો 

સેન્સેક્સની વાત કરીએ તો આજે બજાર ખુલતાંની સાથે જ 465 પોઇન્ટ જેટલો તૂટી ગયો છે. બુધવારે સેન્સેક્સનું ક્લૉઝિંગ 73,983.18 પોઈન્ટ રહ્યું હતું જે આજે સીધું 73,615.99 પોઈન્ટ પર ખુલ્યું હતું અને પછી તે એકાએક 73,518.75 ના તળિયે પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં 142 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. બુધવારે નિફ્ટી 23,214.95 પર ક્લૉઝ થયો હતો જે આજે 23,104.40 પર ખુલ્યો હતો અને પછી ઘટાડા સાથે 23,072.05 ના તળિયે પહોંચી ગયો હતો. જેના લીધો રોકાણકારોની મૂડીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 

સોના-ચાંદીની કિંમતોમાં પણ ભૂકંપ 

સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં સોનું ગઈકાલે 148017 રૂપિયાએ બંધ થયુ હતું. જે આજે 146518 પર ખુલ્યુ હતું અને પછી ગગડીને 146444 રૂપિયાએ પહોંચી ગયું હતું જે દર્શાવે છે કે આજે સોનામાં બજાર ખુલતાં જ 1573 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો જે ગઈકાલે 235505 રૂપિયાના લેવલે બંધ થઇ હતી તે આજે 231671 ની સપાટીએ ખુલી હતી. ત્યારે બાદ ગગડીને 230493 રૂપિયાએ પહોંચી ગઈ હતી. જે દર્શાવે છે કે આજે ચાંદીમાં 5012 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે પછીથી તેમાં રિકવરી આવતા ચાંદી સમાચાર લખવા સુધીમાં 233490 રૂપિયાએ ટ્રેડ થઈ રહી હતી. 

બ્રેન્ટ ક્રૂડમાં ભડકો, રૂપિયો કમજોર થયો 

બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર દેખાઇ છે. ગઈકાલે જે ક્રૂડ ઓઇલ ફરી એકવાર 90 ડૉલરના લેવલ નજીક પહોંચી ગયુ હતું તે આજે ફરી એકવાર 95 ડૉલરની આસપાસ પહોંચી ગયું છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 94.84 ડૉલરની કિંમતે ટ્રેડ થઈ રહ્યો છે જે મોંઘવારી અને ઈંધણની કિંમત માટે સારા સંકેત નથી. બીજી બાજુ રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે રૂપિયો ડૉલરની સામે લગભગ 22 પૈસા સુધી કમજોર થયો છે અને હાલમાં એક ડૉલર સામે રૂપિયાએ 95.48 ની સપાટી જાળવી રાખી છે. જે મોંઘવારી માટે મોટો ખતરો માની શકાય તેમ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack...

દર વર્ષે ગ્રાહકોને રૂ. 28,000 કરોડનું નુકસાન | Every year consumers lose Rs 28 000 crore

દર વર્ષે ગ્રાહકોને રૂ. 28,000 કરોડનું નુકસાન | Every year consumers lose Rs 28 000 crore

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખના કારણે વેપારી અને તેના ભાઈ પર હુમલો : એક શખ્સ …

જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખના કારણે વેપારી અને તેના ભાઈ પર હુમલો : એક શખ્સ …

3 months ago
અમદાવાદમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના: પાન-મસાલા માગવાની બાબતે બબાલ, યુવકનું લાફો ઝીંકતા મોત | Youth die…

અમદાવાદમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના: પાન-મસાલા માગવાની બાબતે બબાલ, યુવકનું લાફો ઝીંકતા મોત | Youth die…

11 months ago
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા

હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા

1 year ago
જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ : રાજકોટ રેન્જના આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરાયું | P…

જામનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ : રાજકોટ રેન્જના આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરાયું | P…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News