gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
ચરેડી – પેથાપુર સહિતના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ | Final demolition drive conducted i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દાયકાઓ સુધી દબાણોને નજર અંદાજ કરવામાં આવ્યા બાદ

સાડી ચારસો પોલીસના કાફલાની સુરક્ષા સાથે ૩૦ જેસબી, ૨૦ ડમ્પર અને ૩૦ ટુકડીઓ મેદાને ઉતારાઇ હતી ઃ ખુલ્લી થયેલી જગ્યા ફરતે ફેન્સિંગ બાંધવાનું શરૃ

ગાંધીનગર :  ગાંધીનગરમાં લાંબા અરસા સુધી દબાણોને નજર અંદાજ કરાયાં બાદ
આખરે પાટનગર યોજના વિભાગ અને મહાપાલિકાએ દબાણો પર બુલડોઝર ફેરવ્યા છે. શુક્રવારે
ચરેડી અને પેથાપુર સહિતના ચાર સાઇટના વિસ્તારોમાં ફાઇનલ ડિમોલીશન ડ્રાઇવ ચલાવાઇ
હતી. જેમાં તોડેલા દબાણોના બાકી રહેલા ઇમલા જમીન દોસ્ત કરી દેવાયા હતાં. ૪૫૦
પોલીસના કાફલાની સુરક્ષા સાથે ૩૦ જેસબી
,
૨૦ ડમ્પર અને ૩૦ ટુકડીઓ મેદાને ઉતારીને આખરે ખુલ્લી થયેલી જગ્યા ફરતે ફેન્સિંગ
બાંધવાનું શરૃ કરી દેવાયુ હતું.

પાટનગર યોજના વિભાગનાં સતાવાર સુત્રો દ્વારા જણાવવામાં
આવ્યા પ્રમાણે ચરેડી છાપરા વિસ્તાર
,
પેથાપુર, સંજરી
પાર્ક અને સ્મશાન નજીકના વણઝારા વાસમાં મળીને કુલ ૭૫૦ ઉપરાંત દબાણો સંયુક્ત ઓપરેશન
દરમિયાન તોડી પાડવામાં આવ્યા હતાં. ઓપરેશન વખતે કાચા પાકા દબાણોને સ્વાભાવિક રીતે
મુળમાંથી દુર કરવામાં આવ્યા હોતા નથી. સાઇટ્સ પર વિવિધ સ્થળે પાકાં દબાણોના
કિસ્સામાં ક્યાંક દિવાલો ઉભી રહી ગઇ હોય અથવા ક્યાં છત લટકતી હાલતમાં રહી ગયાની
સ્થિતિ રહેતી હોય છે. આવા દબાણોમાં જોકે વસવાટ થઇ શકે તેવી પરિસ્થિતિ રહેવા
દેવામાં આવતી હોતી નથી. શુક્રવારે ઉપરોક્ત ચાર સાઇટ પર ફરીવાર કાફલો ઉતારવામાં
આવ્યો હતો. તેમાં સુરક્ષાના પ્રશ્નો ઉભા ન થાય તેના માટે પોલીસ કુંમક બોલાવાઇ હતી.
૨ ડિવાયએસપી અને ૧૦ પોલીસ ઇન્સપેક્ટર
,
૩૦ સબ ઇન્સપેક્ટર ઉપરાંત મહિલા સહિત ૪૦૦ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા
બાદ તોડવાના બાકી રહેલા ઇમલાને પણ ખસેડવા માટે ૩૦ ટુકડીઓને કામે લગાડાઇ હતી. તેમાં
૩૦ જેસીબી મશીન અને ૨૦ બુલડોઝર સામેલ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ ફાઇનલ ડિમોલીશન
ડ્રાઇવ પુરી કરવાની સાથે ખુલ્લી થયેલી સરકારી જમીન ફરતે તાર ફેન્સિંગ લગાડવાની
કામગીરી શરૃ કરી દેવાઇ હતી.

દબાણકારો તાર ફેન્સિંગ કાઢી નાંખતા હોવાથી પ્રિકાસ્ટ વોલ પણ
ઉભી કરાશે

શુક્રવારે ફાઇનલ ડિમોલીશન કરવામાં આવ્યું તેની સાથે ખુલ્લી
થયેલી સરકારી જમીન ફરતે તારની ફેન્સિંગ લગાડવાની કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી
હતી. પરંતુ પાટનગરમાં દબાણકારો દ્વારા તાર ફેન્સિંગમાં બાકોરાં કરીને અથવા
ફેન્સીંગને કાઢી નાંખીને ફરીવાર ઘુસણખોરી કરી દેવામાં આવતી હોવાના કડવા અનુભવો
વિવિધ તંત્રને એકથી વધુ ખત થઇ ચૂકેલા છે. આ સંજોગોમાં આગામી દિવસોમાં જરૃર જણાયે આ
જગ્યાની ફરતે પ્રિકાસ્ટ વોલ ઉભી કરવા સંબંધે પણ વિચારણા કરાઇ છે. સેક્ટર
વિસ્તારમાં હાલ આ પ્રકારે કમ્પાઉન્ડ વોલ્સ બાંધવામાં આવે છે.

 રૃપિયા ૧૨૦૦ કરોડ ઉપરાંત કિંમતની જમીન પર જામેલા દબાણો
ખસેડાયાં

સ્થાનિક તંત્રો દ્વારા પેથાપુર અને ચરેડી વિસ્તારમાં રહેણાંક
સહિતના હેતુ માટે કિંમતી સરકારી જમીન દબાવી લેનારાઓને નોટિસ આપીને તેમને સરકારી તંત્રો
દ્વારા જમીન ફાળવવામાં આવી હોય તો તેના સંબંધેના અધિકૃત દસ્તાવેજો રજુ કરવા જણાવતી
નોટિસો અપાઇ હતી. પરંતુ આધાર રજુ નહીં થવાના પગલે દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં.
જે જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તેનું કુલ ક્ષેત્રફળ સવા લાખ ચોરસ મીટર જેટલું થવા
જાય છે અને આ જમીનની બજાર કિંમત ગણવામાં આવે તો ૧૨૦૦થી ૧૩૦૦ કરોડ ઉપરાંત થવાનો અંદાજ
મુકાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
શહેરમાં ભાવનગર પોલીસનું 5 પોલીસ સ્ટેશન હેઠળ મેગા ચેકિંગ | Bhavnagar Police conducts mega checking un…
GUJARAT

શહેરમાં ભાવનગર પોલીસનું 5 પોલીસ સ્ટેશન હેઠળ મેગા ચેકિંગ | Bhavnagar Police conducts mega checking un…

May 13, 2026
Next Post
નારોલમાંથી કતલ કરવા લાવેલા પશુને બચાવ્યા | Fomon man ra uweato pwe repwe nieno seni Narol ra amanaua

નારોલમાંથી કતલ કરવા લાવેલા પશુને બચાવ્યા | Fomon man ra uweato pwe repwe nieno seni Narol ra amanaua

વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ | Ewe angangen kutta porausen…

વિમાનના વોશરૃમમાં બોમ્બની લખેલું ટિસ્યુ પેપર મળ્યું ધમકીના પગલે દોડધામ | Ewe angangen kutta porausen...

વૃદ્ધાના દાગીના, સિલાઇ મશીનના બહાને મહિલા સહિત ત્રણના ૮૮ હજાર પડાવ્યા | A fis föfförün otuputup woon…

વૃદ્ધાના દાગીના, સિલાઇ મશીનના બહાને મહિલા સહિત ત્રણના ૮૮ હજાર પડાવ્યા | A fis föfförün otuputup woon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા | Negligence of the administration in re…

ખેડામાં ટ્રાફિકને નડતરરૂપ વીજ પોલ હટાવવામાં તંત્રની ઉપેક્ષા | Negligence of the administration in re…

5 months ago
શેરીમાં ઘોડા ચલાવવા બાબતે જસદણના રાણીગપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ, 25 જણાઓએ ત્રણ લોકો પર કર્યો હુ…

શેરીમાં ઘોડા ચલાવવા બાબતે જસદણના રાણીગપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ, 25 જણાઓએ ત્રણ લોકો પર કર્યો હુ…

4 months ago
BMC ચૂંટણીમાં સૌથી પૈસાદાર વિજેતા ઉમેદવાર કોણ? સંપત્તિ જાણીને આંખો પહોળી થઈ જશે | bmc election 2026 …

BMC ચૂંટણીમાં સૌથી પૈસાદાર વિજેતા ઉમેદવાર કોણ? સંપત્તિ જાણીને આંખો પહોળી થઈ જશે | bmc election 2026 …

4 months ago
કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ | Know the story of Ked…

કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ | Know the story of Ked…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News