gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in INDIA
0 0
0
‘મારી ગાડી ચેક કરો છો, PMની કેમ નહીં?’ ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી | West Bengal Polls: Mamata …
1
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Election 2026 : પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાય તે પહેલા જોરદાર રાજકીય ગરમાવો ચાલી રહ્યું છે. અવારનવાર ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી બંને પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે બુધવારે ઈસ્લામપુરમાં જનસભા સંબોધતી વખતે કહ્યું છે કે, ‘મારી ગાડી ચેક કરો, જો હિમ્મત હોય તો વડાપ્રધાનની ગાડી કેમ ચેક કરતા નથી.’ તેમણે આક્ષેપ કર્યો કે, ‘ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને TMC નેતાઓ અને કાર્યકર્તાઓને ડરાવવાનું અને દબાણ કરવાનું રાજકારણ રમી રહી છે.’

મમતાના વાહનની તપાસ કરવામાં આવી

મમતા બેનરજી (CM Mamata Banerjee)ના જણાવ્યા મુજબ, દમદમ એરપોર્ટ પાસે તેમના વાહનની તપાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. તેમણે સવાલ કર્યો છે કે, ‘માત્ર પસંદગીના નેતાઓઓને જ ટાર્ગેટ કેમ કરવામાં આવી રહ્યા છે? ભાજપનું રાજકારણ માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ બંગાળને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

આ પણ વાંચો : CBSE ધોરણ-10નું પરિણામ જાહેર : 93.6% વિદ્યાર્થીઓ સફળ, દીકરીઓએ મેદાન માર્યું

મમતાએ ભાજપ પર કર્યો ગંભીર આક્ષેપ

તેમણે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, ‘ધરપકડ કરવાની ધમકી અને ડરાવવાની રણનીતિ અહીં નહીં ચાલે.’ તેમણે દાવો કર્યો કે, કેન્દ્રીય દળે કોલકાતા એરપોર્ટ જતી વખતે તેમના વાહનને અટકાવ્યા હતા અને તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, પશ્ચિમ બંગાળ ચૂંટણી જીતવા માટે ભાજપ કેન્દ્ર સરકારની મશીનરીનો મોટાપાયે દુરુપયોગ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે, જ્યારે ચોથી મેએ પરિણામ જાહેર થવાનું છે.

અભિષેક બેનરજીને પણ વારંવાર અટકાવાયા

તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ એક દિવસ પહેલા આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી પંચ ટીએમસીના ટોચના નેતાઓને ટાર્ગેટ કરી રહી છે અને તેઓએ તેમના વાહનોની કડકાઈથી તપાસ કરવાનો આદેશ અપાયો છે. સુરક્ષા કર્મચારીઓ દ્વારા ટીએમસીના નેતાઓ ખાસ કરીને અભિષેક બેનરજીને વારંવાર અટકાવી રહ્યા છે. રાજ્યમાં પાર્ટી મહાસચિવ કુણાલ ઘોષે આક્ષેપ કર્યો કે, ચૂંટણી પંચે પોતાની ફ્લાઈંગ સ્ક્વૉડને આદેશ આપ્યો છે કે, ટીએમસીના તમામ નેતાઓ અને મંત્રીઓના વાહનો જાહેરમાં તપાસમાં આવે.

આ પણ વાંચો : વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA

રાજસ્થાનમાં રેતીનું તોફાન, દિલ્હીમાં આંધી : દેશમાં વરસાદે 21નો ભોગ લીધો | Sandstorm in Rajasthan thu…

May 31, 2026
ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India’s waste to emit 11…
INDIA

ભારતમાં કચરાના લીધે 2047 સુધીમાં 119.5 મેટ્રિક ટન કાર્બન ડાયોકસાઇડ ઠલવાશે | India’s waste to emit 11…

May 31, 2026
ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…
INDIA

ભારતે હોર્મુઝમાં બાકીના 13 જહાજોને પરત લાવવા ઓપરેશન શરૂ કર્યુ | India begins operation to bring back…

May 31, 2026
Next Post
EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami…

EDએ અનિલ અંબાણીના નજીકના અમિતાભ ઝુનઝુનવાલા અને અનિલ બાપનાની કરી ધરપકડ | reliance group ed arrest ami...

યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on …

યુનિ.ના કાઉન્સિલિંગ સેન્ટર પાસે એક વર્ષમાં મોબાઈલ એડિકશનના 40 કેસ આવ્યા | mobile addiction cases on ...

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ

ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ

2 months ago
ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ | A state of bein…

ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ | A state of bein…

1 year ago
આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…

આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Suspecting an affair husband kills w…

1 week ago
સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટ…

સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News