gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ, જુઓ હાઈકોર્ટે શું આપ્યો …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, બાદ પતિ સામે દુષ્કર્મની ફરિયાદ, જુઓ હાઈકોર્ટે શું આપ્યો …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court: બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક અત્યંત ચકચારભર્યા અને વિચિત્ર કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક જ જ્ઞાતિના યુવક-યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ યુવતીના પરિજનોના વિરોધને કારણે ખુદ પત્નીએ પોતાના પતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પતિના શરતી આગોતરા જામીન મંજૂર કર્યાં છે.

પત્નીની સંમતિથી થયેલું કૃત્ય: હાઇકોર્ટ

જસ્ટિસ દિવ્યેશ એ. જોશીએ પોતાના હુકમમાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, ‘આ કેસમાં ફરિયાદી પત્નીની સંમતિથી થયેલું જ આ કૃત્ય હતું એમ પ્રથમદર્શનીય રીતે જણાઈ આવે છે, તેથી પતિની આવા કેસમાં કોઈ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર રહેતી નથી.’ કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓ, જેમ કે બંને એક જ જ્ઞાતિના છે, પરિચય બાદ પ્રણય સંબંધ બંધાયો હતો અને લગ્ન થયા હતા તેના સંબંધિત દસ્તાવેજોને ધ્યાનમાં લીધા હતા.

ખોટી ફરિયાદ નોંધાવવાનો ઘટસ્ફોટ

અરજદાર પતિ તરફથી હાઈકોર્ટ સમક્ષ કરાયેલી આગોતરા જામીન અરજી (સીઆરએમએ નંબર-19237/2025)માં ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, અરજદાર અને ફરિયાદી પત્ની એકબીજાની સંમતિથી ઘરેથી ભાગી ગયા હતા. ગત 13-6-2025ના રોજ અમદાવાદમાં તેમણે લગ્ન કરી લીધા હતા. જો કે, 19-6-2025ના રોજ પત્નીના પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હોવાથી તેઓ પત્નીને બળજબરીપૂર્વક લઈને જતા રહ્યા હતા. આ લગ્ન સામે વાંધો હોવાથી પરિજનોએ અરજદાર પતિ સામે 2-7-2025ના રોજ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી!

પતિ પત્ની પર દુષ્કર્મ કેવી રીતે કરી શકે?

અરજદાર પતિ તરફથી હાRકોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે, ‘એક પતિ પોતાની પત્ની પર દુષ્કર્મ કેવી રીતે કરી શકે અને એ પણ જ્યારે બંનેના પ્રેમ લગ્ન થયા હોય?’ પતિએ લગ્નના ફોટોગ્રાફ્સ અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર સહિતના જરૂરી પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને પુરાવાઓની વિસ્તૃત તપાસ ટાળીને, કેસના સંજોગોને ધ્યાને રાખીને અરજદાર પતિના શરતી આગોતરા જામીન મંજૂર કરવાનો આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ 18 વ્યક્તિના મોત, આ મામલે ગુજરાત પાંચમા ક્રમે | overspeeding ca…

વાહનોની વધારે પડતી ઝડપને કારણે દરરોજ 18 વ્યક્તિના મોત, આ મામલે ગુજરાત પાંચમા ક્રમે | overspeeding ca...

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી! | V S Ho…

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં 200 ઈન્ડોર પેશન્ટ સાથે ઓરમાયુ વર્તન: ડૉક્ટરો જ નથી! | V S Ho...

રાજસ્થાન-MPની ઘટના બાદ ગુજરાતમાં કફ સિરપની તપાસના આદેશ, 9 બાળકના મૃત્યુ બાદ એમપીમાં ‘Coldrif’ પર પ્ર…

રાજસ્થાન-MPની ઘટના બાદ ગુજરાતમાં કફ સિરપની તપાસના આદેશ, 9 બાળકના મૃત્યુ બાદ એમપીમાં 'Coldrif' પર પ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor…

ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor…

9 months ago
એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી

એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી

1 year ago
રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove…

રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove…

1 year ago
ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી | MPs rally against Election Commission over ‘vote ri…

ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી | MPs rally against Election Commission over ‘vote ri…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News