gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડાના પીઆરના બોગસ વીઝા મોકલીને એજન્ટોએ છેતરપિંડી આચરી | CID crime reported canada visa scam case …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
કેનેડાના પીઆરના બોગસ વીઝા મોકલીને એજન્ટોએ છેતરપિંડી આચરી | CID crime reported canada visa scam case …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

બોડકદેવમાં આવેલા વાઇસરોય વીલા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા એજન્ટે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારના બે સંતાનોને કેનેડાના પીઆર અપાવવાનું રૂપિયા લાખ લઇને પીઆરના બનાવટી દસ્તાવેજ આપીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર યુનિટમાં નોંધવામાં આવી છે. આરોપી સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાના મુખ્ય કર્તાહર્તા હોવાનું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લઇને ગઠીયાએ તેની બહેન અને અન્ય વ્યક્તિ સાથે મળીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું.

કેનેડાના પીઆરના બોગસ વીઝા મોકલીને એજન્ટોએ છેતરપિંડી આચરી 2 - imageબોડકદેવ જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા વાઇસરોય વીલા એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના એપાર્ટમેન્ટમાં નચિકેતા બ્રહ્યભટ્ટ ભાડેથી રહેતો હતો ત્યારે  પરેશભાઇ સાથે પરિચય કેળવીને પોતે એસએમવીએસ ગાદી સંસ્થાના સત્સંગી અને મુખ્ય કર્તા હર્તા તરીકે ઓળખ આપી હતી. સાથેસાથે તે મુંબઇમાં અસાઇલ ઓવરસીઝના નામે કેનેડા પીઆર વીઝાનું કામ કરે છે તેમ જણાવ્યું હતું. પરેશભાઇ પટેલ પણ સત્સંગી હોવાથી તે નિયમિત રીતે નચિકેતાના સંપર્કમાં રહેતા હતા. તેણે પરેશભાઇને તેમના બંને બાળકોને કેનેડામાં પીઆર મળે તેવી પાકી ગોઠવણ આપવાની ખાતરી આપી હતી. સામાન્ય રીતે  કેનેડામાં એક વ્યક્તિના પીઆરના ૩૦ લાખ રૂપિયા થાય છે.

પરંતુ, પરેશભાઇના બંને સંતાનોને ૫૦ લાખમાં કેનેડા મોકલી આપશે. જેથી પરેશભાઇ વિશ્વાસ કરીને હા કહી હતી.  નચિકેતાએ મુંબઇ મલાડમાં રહેતી તેની બહેન અલ્પા ઠક્કર સાથે મુલાકાત કરાવી હતી. જે મુંબઇ ઓફિસનું કામ સંભાળતી હતી.  ત્યારબાદ પરેશભાઇએ તબક્કાવાર ૪૦ લાખ રૂપિયા ચુકવી દીધા હતા. પરંતુ, નાણાં લીધા બાદ તેણે ત્રણ મહિના સુધી પ્રોસેસ ન કરતા પરેશભાઇ પુછપરછ કરતા નચિકેતાએ કેનેડાના પીઆર આવી ગયાનું કહીને વોટ્સએપમાં બે કોપી મોકલાવી હતી. ત્યારબાદ તેણે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી પરેશભાઇને શંકા જતા તેમણે અન્ય ેએજન્ટ પાસે પીઆર ડોક્યુમેન્ટ તપાસ્યા ત્યારે તે ચોંકી ઉઠયા હતા. કારણ કે નચિકેતાએ બનાવટી ડોક્યુમેન્ટ આપ્યા હતા.બીજી તરફ તે છેતરપિંડી આચરીને ફ્લેટ ખાલે કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે સીઆઇડી ક્રાઇમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
પત્રકારે કોની કોની સાથે તોડ કર્ર્યો? પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાઇ | ahmedabad crime branch get m…

પત્રકારે કોની કોની સાથે તોડ કર્ર્યો? પોલીસ સ્ટેશનોમાંથી વિગતો મંગાવાઇ | ahmedabad crime branch get m...

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris...

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે | Girl dies in …

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે | Girl dies in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામા, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ | Major Cabinet Overhaul in Me…

એક ઝાટકે 8 મંત્રીઓના રાજીનામા, નોર્થ-ઈસ્ટના આ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ | Major Cabinet Overhaul in Me…

1 year ago
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu…

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu…

1 year ago
શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની નાસા ટુર માટે પસંદગી, ટ્રેનમાં પણ નહીં બેસનારી અદિતિ પાર્થે વિમાનમાં…

શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની નાસા ટુર માટે પસંદગી, ટ્રેનમાં પણ નહીં બેસનારી અદિતિ પાર્થે વિમાનમાં…

12 months ago
ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજી નીચે ઉતારી શકાયું નથી | The tanker hanging on Gambhira Bridge has …

ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર હજી નીચે ઉતારી શકાયું નથી | The tanker hanging on Gambhira Bridge has …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News