gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેતરપિંડીના ગુનામાં 23 વર્ષથી નાસતા 2 આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા | 2 accused in fraud case abscondin…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
છેતરપિંડીના ગુનામાં 23 વર્ષથી નાસતા 2 આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા | 2 accused in fraud case abscondin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા

– મહારાષ્ટ્રના આંબેગાવ પઠાર વિસ્તારમાં છુપાયેલા પિતા-પુત્રની જોડીને પેરોલ ફર્લો સ્ક્વોડે દબોચી લીધી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૩ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા બે લિસ્ટેડ આરોપીઓને પકડવામાં પેરોલ ફર્લો સ્ક્વોડને સફળતા મળી છે. 

જિલ્લા પોલીસ વડા દ્વારા વર્ષો જૂના વણઉકેલ્યા કેસોના આરોપીઓને ઝડપવા માટે આદેશ કરતા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ડ્રાઇવ યોજી હતી. ઝડપાયેલા આરોપીઓમાં જીગ્નેશભાઈ સુરેશભાઈ સંઘવી અને સુરેશભાઈ ડાયાલાલ સંઘવીનો સમાવેશ થાય છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસને જાણકારી મળી હતી કે આ બંને આરોપીઓ મહારાષ્ટ્રના આંબેગાવ પઠાર વિસ્તારમાં આવેલા ‘એકાંત એપાર્ટમેન્ટ’માં નામ બદલીને રહી રહ્યા છે. સુરેન્દ્રનગર પોલીસની ટીમે તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી ફ્લેટ નંબર ૨૦૪માં દરોડો પાડી બંનેની અટકાયત કરી હતી. હાલ બંને આરોપીઓને સુરેન્દ્રનગર લાવી જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Next Post
જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવાઠા વિભાગનું ચેકિંગ | The supply department is checki…

જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવાઠા વિભાગનું ચેકિંગ | The supply department is checki...

કપડવંજમાં ટાઉનહોલથી રત્નાગીરી રોડ દોઢ વર્ષથી બિસ્માર | The Town Hall to Ratnagiri road in Kapadvanj …

કપડવંજમાં ટાઉનહોલથી રત્નાગીરી રોડ દોઢ વર્ષથી બિસ્માર | The Town Hall to Ratnagiri road in Kapadvanj ...

લીંબડી તાલુકામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of customers who do not …

લીંબડી તાલુકામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of customers who do not ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની 3.50 લાખ ગોળી અપાય …

9 months ago
પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ ૨૫ વર્ષ બાદ યુપીથી ઝડપાયો | wife murder husband caught after 25 yea…

6 months ago
PM મોદી, પુતિન અને જિનપિંગની મુલાકાત બાદ અમેરિકાના સૂર બદલાયા! ભારત માટે જુઓ શું કહ્યું | sco summit…

11 months ago
ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ‘મંત્રી’ શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News