gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in INDIA
0 0
0
શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu Kashmir News: એપ્રિલ 2025માં પહલગામ આતંકવાદી હુમલો થયો હતો, જેની જવાબદારી આતંકવાદી સંગઠન TRFએ લીધી હતી. હવે આ સંગઠનના સ્થાપક આતંકવાદી સજ્જાદ ગુલ પર મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસે તેની ત્રણ માળની બિલ્ડિંગને સીઝ કરી દીધી છે, જેની કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આતંકવાદી સજ્જાદ ગુલે આ બિલ્ડિંગ રોઝ એવેન્યૂ ખાતે 15 મરલા જમીન પર બનાવી હતી. મહેસૂલ વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, પ્રોપર્ટી આતંવાદી સજ્જાદ અહમદ શેખ ઉર્ફ સજ્જાદ ગુલના પિતા ગુલામ મોહમ્મદ શેખના નામ પર દાખલ હતી. પોલીસે આ કાર્યવાહી પરિમપોરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ હેઠળ કરી છે.

કયા કાયદા હેઠળ થઈ કાર્યવાહી?

જમ્મુ કાશ્મીર પોલીસે આ કાર્યવાહી ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિમય (UAPA)ની કલમ 25 હેઠળ શરૂ કરી છે. જે હેઠળ અધિકારીઓની તપાસ આતંકવાદીઓની ગતિવિધિઓ માટે ઉપયોગમાં લેવાતી સંપત્તિઓને જપ્ત કરવાનો અધિકાર હોય છે. 

જમ્મુ કાશ્મીર પોલીસે TRF વિરૂદ્ધ આ કાર્યવાહી સંબંધિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સજ્જાદ ગુલ આતંકવાદને પ્રોત્સાહન આપે છે, દેશ વિરોધી પ્રચાર કરવા અને ઓનલાઈન સરકાર વિરૂદ્ધ અસંતોષ ભડકાવવામાં સામેલ રહ્યો છે.

ગૃહમંત્રાલયે લગાવ્યા હતા આરોપ

જણાવી દઈએ કે, સજ્જાદ ગુલ મૂળ શ્રીનગરનો રહેવાસી છે, અને એક દાયકાથી વધુ સમયથી પાકિસ્તાનમાં રહે છે. 2022માં ગૃહ મંત્રાલયે તેને ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કરેલો છે.

ગૃહમંત્રાલયે કહ્યું હતું કે, તે ફરાર છે. સાથે જ તેના પર જમ્મુ કાશ્મીરના યુવાનોને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સમર્થન કરવા માટે કટ્ટરપંથી બનાવવા, પ્રેરિત કરવા અને ભરતી કરવાનો આરોપ લગાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે | Girl dies in …

VIDEO | અમરેલી: સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે | Girl dies in ...

કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રા…

કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ, ટોલ પર UPIથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રા...

યુપીના ફર્રુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓના મોત, પાંચ ઘાયલ | farrukhabad…

યુપીના ફર્રુખાબાદના એક કોચિંગ સેન્ટરમાં ભયાનક વિસ્ફોટ, બે વિદ્યાર્થીઓના મોત, પાંચ ઘાયલ | farrukhabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

AIની રેસમાં દુનિયાથી આગળ નીકળી શકે છે ભારત: PM મોદી સાથે મુલાકાતમાં બોલ્યા મેક્રોન | India Can Lead …

4 months ago
અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા | pelted st…

અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા | pelted st…

9 months ago
સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

સાયલા APMC ની ચૂંટણીમાં 30 થી વધુ વેપારી મતદારોની બાદબાકી | More than 30 business voters excluded fr…

1 year ago
સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News