gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

છૂટક મોંઘવારીમાં ઉછાળો, ડિસેમ્બરમાં વધીને 1.33% પર પહોંચ્યો, નવેમ્બરની તુલનાએ બમણો વધારો | retail in…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in Business
0 0
0
છૂટક મોંઘવારીમાં ઉછાળો, ડિસેમ્બરમાં વધીને 1.33% પર પહોંચ્યો, નવેમ્બરની તુલનાએ બમણો વધારો | retail in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Retail Inflation: જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓની કિંમતમાં વધારાને કારણે ડિસેમ્બર 2025 માં છૂટક મોંઘવારી વધીને ત્રણ મહિનાની ટોચે 1.33 ટકા પર પહોંચી ચુકી છે. સરકારી આંકડા અનુસાર આ નવેમ્બરમાં 0.71 ટકા હતી જે હવે વધીને 1.33 ટકાએ પહોંચી ચુકી છે. તેની પહેલા સપ્ટેમ્બરમાં મોંઘવારી દર 1.44 ટકાના સ્તર પર હતી. જો કે ખાદ્ય મોંઘવારી હજી પણ નકારાત્મક ક્ષેત્રમાં છે, જે ગ્રાહકો માટે મિશ્રિત રાહતના સંકેત છે. 

ખાદ્ય મોંઘવારી દર પર શું છે અપડેટ?

CPI પર આધારિત ખાદ્ય ફુગાવો સતત સાતમા મહિને નકારાત્મક છે. ડિસેમ્બરમાં તે -2.71 ટકા નોંધાઇ છે. જો કે નવેમ્બરમાં તે -3.91 ટકાની તુલનાએ તેમાં વધારો થયો છે. જે ખાદ્ય કિંમતોમાં આવેલા આંશિક વધારાને દર્શાવે છે. રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (NSO) દ્વારા ડેટા જાહેર કરતા જણાવ્યું કે, ડિસેમ્બર 2025માં હેડલાઇન અને ખાદ્ય ફુગાવામાં વધારાનું મુખ્ય કારણ પર્સનલ કેર અને ઇફેક્ટ્સ, શાકભાજી, માંસ અને માછલી, ઇંડા, મસાલા તથા દાળ અને તેના ઉત્પાદનોની કિંમતમાં વધારો થયો છે. 

આરબીઆઇ માટે મોંઘવારીનો અર્થ શું?

આ ડેટા મૌદ્રિક નીતિની દ્રષ્ટીએ ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી સતત ચોથા મહિને ભારતીય રિઝર્વ બેંકના નિચલી સહનશીલતા મર્યાદાથી પણ નીચે રહી છે. સરકારે કેન્દ્રીય બેંકોના ફુગાવાને 4 ટકા પર સ્થિત કરવાનું લક્ષ્યાંક રાખ્યો છે. જેમાં બંને તરફ 2-2 ટકાનું માર્જિન છે. (એટલે કે 2% થી 6%ની રેંજ) 1.33 ટકાના હાલના આંકડા 2 ટકાના નીચલા સ્તરને દર્શાવે છે, જે દર્શાવે છે કે, અર્થવ્યવસ્થામાં હજી પણ મૂલ્ય વૃદ્ધીદર ખૂબ જ ધીમો છે. 

ડિસેમ્બરના આંકડા દર્શાવે છે કે, મોંઘવારી દરમાં વધારો થયો છે અને ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો છે, જો કે તે હજી પણ આરબીઆઇના નિશ્ચિત વર્તુળના નીચલા સ્તર 2 ટકાથી ઓછું છે. ખાદ્ય મોંઘવારીનું સતત નકારાત્મક રહેવું દર્શાવે છે કે હવે પણ ગ્રામીણ અને કૃષિ માંગમાં સંપૂર્ણ તેજી નથી આવી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બેબી અરિહા કોણ છે? જેના માટે PM મોદીને જર્મનીના ચાન્સલર સાથે કરવી પડી વાત, જાણો સમગ્ર મામલો | Ariha …

બેબી અરિહા કોણ છે? જેના માટે PM મોદીને જર્મનીના ચાન્સલર સાથે કરવી પડી વાત, જાણો સમગ્ર મામલો | Ariha ...

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી, AIIMSમાં દાખલ, એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન | Forme…

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી, AIIMSમાં દાખલ, એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન | Forme...

‘હું મુંબઈ આવું છું, હિંમત હોય તો…’, રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ | annamalai da…

'હું મુંબઈ આવું છું, હિંમત હોય તો...', રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ | annamalai da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો | bihar exit polls e…

એક્ઝિટ પોલમાં જીતનું અનુમાન છતાં કેમ વધ્યા NDAના ધબકારા? ડરાવી રહ્યો છે આ આંકડો | bihar exit polls e…

10 months ago
સુશીલા કાર્કીને જ સોંપાશે નેપાળની સત્તા! Gen-Zમાં સહમતી નહીં; વચગાળાની સરકારની તૈયારીઓ તેજ | nepal p…

સુશીલા કાર્કીને જ સોંપાશે નેપાળની સત્તા! Gen-Zમાં સહમતી નહીં; વચગાળાની સરકારની તૈયારીઓ તેજ | nepal p…

12 months ago
ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી | Heavy Rainfa…

ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી | Heavy Rainfa…

1 year ago
સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News