gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr…

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટો સાથે યુવકને ઝડપી લેવાયો | ahmedabad crime branch seized fake curr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચે શહેરના કોતરપુર વિસ્તારમાંથી એક યુવકને રૂપિયા ૧૦૦ના દરની બનાવટી ચલણી નોટોના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક યુવકની આઇડી પર સંપર્ક કરીને બનાવટી ચલણી નોટો કુરીયરથી મંગાવી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચે  વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઇમબ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે નાના ચિલોડામાં રહેતો અમન શર્મા નામનો યુવક બનાવટી ચલણી નોટો સાથે તેના ઘર પાસે છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જે કે મકવાણાએ સ્ટાફ સાથે વોચ ગોઠવીને અમન શર્માને ઝડપીને તેની પાસેથી રૂપિયા ૧૦૦ના દરની ૩૭૩ જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી.

આ અંગે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  તે ઇન્સ્ટાગ્રામથી એક યુવકનો સંપર્ક કરીને તેની સાથે વાતચીત કરીને નોઇડાથી બનાવટી ચલણી નોટો મંગાવી હતી અને તે આ નાણાં તહેવારમાં માર્કેટમાં ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉપયોગ કરવાનો હતો. આ અંગે પોલીસે દેશ વ્યાપી કૌભાંડની આશંકાને પગલે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a…

ઘરેલુ હિંસામાં ટ્રાયલ કોર્ટના ચુકાદાને પડકારતી અપીલ સેશન્સ કોર્ટે ફગાવી | Sessions Court dismisses a...

બાંદ્રા ટર્મિનસ – બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between …

બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly special train will run between ...

નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa…

નવજીવન એક્સપ્રેસમાં અમદાવાદથી સુરત સુધી એમએસટી પાસ માન્ય રાખવા રજૂઆત | Representation to keep MST pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…

4 months ago
વક્ફ બિલને સમર્થન જેડીયુને ભારે પડ્યું, એકસાથે 15 મુસ્લિમ નેતાઓએ રાજીનામાં ધર્યા | motihari jdu 15 m…

1 year ago
બિલ્લી પગે આવતી મોંઘવારી : પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો

2 months ago
ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News