gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવારપતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી 1 - image

નરોડામાં રહેતી મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યોે છે. બે મહિના સુધી સારી રીતે રાખી હતી અને ત્યારબાદ પતિના ત્રીજા લગ્ન અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની જાણ થતાં માનસિક શારિરીક ત્રાસ આપતા હતા એટલું જ નહી પતિને વિદેશ જવા માટે રૃા. ૨૦ લાખ રૃપિયા લાવવાની મહિલાએ ના પાડતાં સગર્ભા હોવા છતાં માર મારીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે નરોડા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિના ત્રીજા લગ્ન છતા અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની જાણ થતાં મહિલાને માનસિક શારિરીક ત્રાસ આપીને મારી નાંખવાની ધમકી આપી 

નરોડામાં  રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં કૃષ્ણનગર ખાતે રહેતા પતિ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મામીના ભાઇ સાથે પ્રેમ સંબંધ થતાં બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ મહિલા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જ્યાં બે મહિના સુધી સારી રીતે રાખવામાં આવી હતી.

ત્યારબાદ સાસરીયા દ્વારા મહેણાં ટહોણા મારવામાં આવતા હતા પતિએ અગાઉ બે વખત લગ્ન કર્યા હતા તે વિશે પૂછતાં તકરાર કરીને મારઝૂડ કરવામાં આવી હતી એટલું ન નહી પતિને અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ હોવાની ખબર પડતાં સાસરીયાને જાણ કરતાં તકરાર કરીને ગાળો બોેલીને મારી નાખવાની ધમકી આપી હતી પતિને વિદેશ જવાનું કહીને રૃા. ૨૦ લાખ પિયરમાંથી લાવવા માટે દબાણ કરતા હતા મહિલાએ ના પાડીતો સગર્ભા હોવા છતાં માર મારીને તગેડી મૂકી હતી. આ ઘટના અંગે નરોડા પોલીસે માનસિક શારિરીક ત્રાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua…

ચંદ્રાલા પાસે ડાલામાં વિદેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a qua...

માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar …

માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar ...

ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif…

ફાફડાની લાઈનમાં થયેલી તકરારની અદાવત રાખી યુવાન પર છરીથી હુમલો | A young man was attacked with a knif...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NMACC દ્વારા ન્યૂયોર્કમાં થશે ‘ઈન્ડિયા વીકેન્ડ’નું આયોજન, ગરબાથી લઈને શાસ્ત્રીય સંગીત થકી ભારતીય સંસ…

NMACC દ્વારા ન્યૂયોર્કમાં થશે ‘ઈન્ડિયા વીકેન્ડ’નું આયોજન, ગરબાથી લઈને શાસ્ત્રીય સંગીત થકી ભારતીય સંસ…

1 year ago
સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Surat Cou…

1 year ago
VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …

5 months ago
વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest …

વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News