gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાસ્ટેગના વાર્ષિક પાસનો નોન કોમર્શિયલ વાહનોમાં દુરુપયોગ | Misuse of FASTag annual pass in non commer…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ફાસ્ટેગના વાર્ષિક પાસનો નોન કોમર્શિયલ વાહનોમાં દુરુપયોગ | Misuse of FASTag annual pass in non commer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પરથી પસાર થતા નોન કોમર્શિયલ વાહનોના ફાસ્ટેગ માટે વાર્ષિક પાસની શરૃઆત કરવામાં આવી છે પરંતુ કેટલાંક વાહનચાલકો આ વાર્ષિક પાસનો ઉપયોગ કોમર્શિયલ વાહનોમાં કરતા હોવાનું બહાર આવ્યું છે. આવા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

નેશનલ હાઇવેના તમામ ટોલ પ્લાઝા પર હાઇવે મંત્રાલય દ્વારા રૃા.૩ હજારના વાર્ષિક પાસના ફાસ્ટેગની સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. આ વાર્ષિક પાસમાં એક વર્ષમાં દેશભરના નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ૨૦૦ વખત વાહન ક્રોસ કરી શકાય છે. આ સ્કીમ માત્ર નોન કોમર્શિયલ વાહનો માટે જ છે. પરંતુ કેટલાંક વાહન ચાલકો પૈસા બચાવવા અથવા કોઇ ક્રાઇમના હેતુથી વાર્ષિક પાસનો ઉપયોગ નોન કોમર્શિયલ વાહનોમાં પણ કરતા હોવાનું વડોદરા નજીક અમદાવાદ એક્સપ્રેસ  હાઇવેના ટોલ પ્લાઝા પર ધ્યાનમાં આવ્યું છે.

પ્રારંભિક તપાસમાં ફાસ્ટેગના વાર્ષિક પાસનો દુરુપયોગ ત્રણ વાહનોમાં થતો હોવાનું જણાયું હતું. વાર્ષિક પાસ જે નંબર પર ઇસ્યૂ થયો હોય તે વાહનનો નંબર અલગ તેમજ ટોલ પ્લાઝા પરની સીસીટીવી કેમેરામાં નંબર પ્લેટ અલગ નંબરની જણાતા સમગ્ર વિગતોનો પર્દાફાશ થયો છે. હજી પણ અનેક ગાડીઓ આવા વાર્ષિક પાસનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે. જો કે વાર્ષિક પાસનો દુરુપયોગ રોકવા માટે ટોલ પ્લાઝા તરફથી મંજુસર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.

વાર્ષિક પાસનો દુરુપયોગ થતો હોવાનું બહાર આવતાં જ તંત્ર દ્વારા હવે દરેક વાહનો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ પ્રકારના વાહનો સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…
GUJARAT

સુરત, જામનગર અને વડોદરામાં મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ | Surat Municipal Corpo…

June 17, 2026
પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…
GUJARAT

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

June 17, 2026
ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર ‘હપ્તારાજ’ | gujarat ind…
GUJARAT

ફેક્ટરી અકસ્માતમાં 121 મોત સાથે ગુજરાત દેશમાં ટોચે, ઈન્સપેક્શનના નામે માત્ર ‘હપ્તારાજ’ | gujarat ind…

June 17, 2026
Next Post
વાઘેશ્વરી માતા મંદિરમાં મંજુસરની મહિલાએ બાધા પૂરી કરી અને ૨૦ ગ્રામની ચેન ગુમાવી | gold chain theft i…

વાઘેશ્વરી માતા મંદિરમાં મંજુસરની મહિલાએ બાધા પૂરી કરી અને ૨૦ ગ્રામની ચેન ગુમાવી | gold chain theft i...

નાગરવાડાના સિનિયર સિટિઝનના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું | Body of Nagarwada senior citizen d…

નાગરવાડાના સિનિયર સિટિઝનના મૃતદેહનું મેડિકલ કોલેજમાં દાન કરાયું | Body of Nagarwada senior citizen d...

આર્ટસમાં પરીક્ષા, પાટલીઓ પર બેઠક નંબરો નહીં હોવાથી કારણે વિદ્યાર્થીઓ અટવાયા | students confused with…

આર્ટસમાં પરીક્ષા, પાટલીઓ પર બેઠક નંબરો નહીં હોવાથી કારણે વિદ્યાર્થીઓ અટવાયા | students confused with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી | Parent…

50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી | Parent…

9 months ago
જામનગર શહેરમાં આજે સવારે એકાએક ઠંડીનો પારો નીચે ગગડયો : ભેજનું પ્રમાણ પણ વધ્યું, તાપમાન 12.0 ડિગ્રી …

જામનગર શહેરમાં આજે સવારે એકાએક ઠંડીનો પારો નીચે ગગડયો : ભેજનું પ્રમાણ પણ વધ્યું, તાપમાન 12.0 ડિગ્રી …

6 months ago
જામનગરના ધ્રોલમાં આવેલી એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું | …

જામનગરના ધ્રોલમાં આવેલી એગ્રોની દુકાનમાં ડુપ્લીકેટ બિયારણની દવાનું વેચાણ કરવાનું કારસ્તાન પકડાયું | …

10 months ago
ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps …

ધોળકાથી લાણા-શેરપુરા રોડ પર ગાબડા -બાવળ ઉગી નીકળતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by gaps …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News