
– મહામંત્રી જશુબેન પટેલના પતિએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું
હળવદ : હળવદમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના પતિએ અગમ્ય કારણોસર માલગાડી નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે આરપીએફ તથા આજુબાજુના લોકો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશને ૧૦૮ મારફતે પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા શાંતિલાલ નરસિંહભાઈ પટેલ (ઉં.વ.










