gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા | Two brothers were beaten to death…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સામખીયાળી ટોલનાકા પર બે ભાઈઓને ટોલ કર્મચારીએ માર મારી બચકા ભર્યા 1 - image

રાપરમાં નોકરીમાં છુટા કરવા બાબતે યુવાનને પિતા-પુત્રે માર માર્યો, ચાંદ્રોડી નજીક યુવાનને ચાર ઈસમોએ ઢીબી નાખ્યો 

ગાંધીધામ: સામખિયાળી ટોલનાકે અવારનવાર ઝઘડા, હુમલા થતા રહે છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. ટોલનાકે પસાર થવામાં વધારે સમય લાગતા કાર ચાલકે ટોલનાકા પર હાજર બે કર્મચારીને ઠપકો આપવા જતા બે આરોપીઓ સાથે કાર ચાલક અને તેના ભાઈને ગાળો આપી લાફા મારી અને બચકુ ભરી લેતા બે આરોપી સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. તો બીજી તરફ દસ વર્ષ પહેલા નોકરીમાંથી છુટા કર્યાનાં મનદુઃખે રાપરમાં યુવાન પર બાપ-દિકરાએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ભચાઉનાં હાજીયાવાંઢ થી ચાંદ્રોડી તરફ જતા રોડ પર બકરા સાથે બાઈક ભટકાવા બાબતે ચાર ઈસમોએ યુવાનને ઢીબી નાખ્યો હતો. જે અંગે પોલીસ ચોપડે ચાર ઈસમો સામે ગુનો નોંધાયો છે.

મુળ અબડાસાના લઠેડીના હાલે હાલે ગોરેંગાવ ઇસ્ટ મુંબઈમાં રહેતા દિપક મેઘજીભાઈ ગોરીએ પોલીસને જણાવ્યુ હતુ કે,  ફરિયાદીની ગાડીને સામખિયાળી ટોલનાકામાંથી પસાર થવા દેવા માટે વધુ સમય લગાડતા ફરિયાદીએ આરોપી શીવમ જાડેજા (રહે. વામકા) અને રાજુભા જાડેજા (લલીયાણા)ને કેમ એટલી બધી વાર લાગે છે પસાર થવામાં કહેતા બે આરોપીઓ ઉશ્કેરાઈને ફરિયાદીને બેફામ ગાળો બોલવા લાગ્યા હતા. જેમાં ફરિયાદીએ ગાળો બોલવાની મનાઈ કરતા બે આરોપીઓએ ફરિયાદીને  લાફો મારી નખ મારી ઈજા પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના ભાઈને બચકું ભરી ઝપાઝપી કરવામાં આવી હતી. જેથી સામખિયાળી પોલીસે બે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.રાપરનાં સેલારી ગામમાં રહેતા જયાબેન લખમણભાઈ વાળંદે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીનો દિકરો નટવરભાઈ અને આરોપી અમરત બાઉભાઈ ભાટિયા મુંબઈ ખાતે બુટ ચંપલની દુકાન પર એક સાથે કામ કરતા હતા. જેમાં ફરિયાદીનો દિકરાને નોકરીમાં ફાવતુ ન હોવાથી પોતે નોકરી મુકી પરત ગામે આવી ગયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી બે આરોપી અમરતભાઈ સાથે તેનો દિકરો યશ સાથે મળી રાપરની સાવલા હોસ્પિટલ પાસે ફરિયાદીનાં દિકરાને ગાળો બોલી ધકબુસટનો મારી નીચે પાડી દઈ લાતો વડે બેફામ માર માર્યો હતો. જેથી રાપર પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ ભચાઉનાં હજીયાવાંઢમાં રહેતા દેવાભાઈ કાયાભાઈ કોળીએ ફરિયાદ નોંધાવી હતી કે, હજીયાવાંઢમાં થી ચાંદ્રોડી જતા રસ્તા પર બકરા સાથે બાઈક ભટકાઈ જતા ઠપકો આપવા જતા  આરોપીઓ જોધા ભરવાડ, ખેંગા ભરવાડ, રાજા જોધા ભરવાડ અને જેરામ જોધા ભરવાડે ફરિયાદીને ગાળો આપી ગાલ પર થપ્પડો મારી તેમજ ધકબુસટનો માર માર્યો હતો. જેથી લાકડીયા પોલીસે ચારેય આરોપી સામે ગુનો નોંધી વધુ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઈલ અને વિસ્ફોટક બનાવશે | operation sindoor private co…

ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઈલ અને વિસ્ફોટક બનાવશે | operation sindoor private co...

કડીમાં બે મહિલાઓએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી, એક જ દિવસમાં બે અલગ અલગ ઘટના | two women end their li…

કડીમાં બે મહિલાઓએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી, એક જ દિવસમાં બે અલગ અલગ ઘટના | two women end their li...

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત | Dholera Bhavnagar Hi…

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત | Dholera Bhavnagar Hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર | maoist killed mare…

આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર | maoist killed mare…

5 months ago
વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical…

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical…

4 months ago
આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરાયું | Girish Bhiman…

આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરાયું | Girish Bhiman…

3 months ago
BREAKING: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું | lok sabha passes fin…

BREAKING: લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધન સાથે રજૂ કરાયું | lok sabha passes fin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News