gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
પાદરાના કોટણા ગામે કોઝવે પર ગોઝારી દુર્ઘટના : બે બાળકો તણાયા : માતા-પિતાનો બચાવ | Accident on causew…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પાદરા તાલુકાના કોટણાગામે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કરજણના વિરજઈથી કોટણા ગામને જોડતા કોઝવે પરથી પસાર થતી બાઈક અચાનક ઢાઢર–વિશ્વામિત્રી નદીમાં ખાબકતા બે બાળકો પાણીના વહેણમાં તણાઈ જતા ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ હાથ ધરી છે. આ ઘટનામાં માતા-પિતાનો બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ, કોટણા ગામના રહેવાસી હિતેશભાઈ જયંતિભાઈ પઢીયાર પિયર માંથી પત્ની વૈશાલીબેનને વાઘોડિયા તાલુકાના અલ્વા ગામથી પોતાના બે સંતાન દેવેન્દ્ર (ઉંમર 5  વર્ષ) અને સોહમ (ઉંમર 3 વર્ષ) સાથે બાઈક પર કોટણા પરત લાવી રહ્યા હતા. વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાયા હોઈ બાઈક સ્લીપ થઈ જતા પરિવાર નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ કોટના ગામના માજી સરપંચ રાજુભાઈ પઢીયાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. વડુ પોલીસ અને કરજણ , વડોદરા ફાયર બ્રિગેડની ટીમો પણ સ્થળ પર દોડી જઈ ગુમ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનોએ તાત્કાલિક હિતેશભાઈ અને પત્ની વૈશાલીબેનને બહાર કાઢી તેમનો બચાવ કર્યો હતો. જો કે, તેમના બે બાળકો પાણીના વહેણમાં તણાઈ જતા ગુમ થયા હતા. હિતેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.  સ્થાનિકોએ પ્રશાસનને જણાવ્યું હતું કે, ચોમાસામાં કોઝવે પર ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. ઘટના સ્થળે મગરનો ઉપદ્રવ હોવાથી બચાવ કાર્યમાં વિક્ષેપ થઈ રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો | ahmedabad police started probe …

મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો | ahmedabad police started probe ...

વૃદ્ધોને ભોળવી દાગીના ધોવાના બહાને સોનુ ઓગાળી લેતી ત્રિપુટીને પાસા | Trio arrested for melting gold …

વૃદ્ધોને ભોળવી દાગીના ધોવાના બહાને સોનુ ઓગાળી લેતી ત્રિપુટીને પાસા | Trio arrested for melting gold ...

તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…

7 months ago
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ‘ગુંડારાજ’, યુવકનું અપહરણ કરી માર માર્યો, પોલીસની આબરૂ દાવ પર | Anti …

1 year ago
જામનગરના ધ્રોલમાં યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed suicide due to financial difficulties in Dhrol Jamnagar

2 years ago
મહુવાના લાંચ કાંડમાં હોમગાર્ડ સહિત ત્રણેય શખ્સ જેલ હવાલે | Three people including home guard sent to…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News